BANASKANTHADEESA

ડીસા મોદી સમાજનું ગૌરવ

પારુલ યુનિવર્સિટી, બરોડા ખાતે MBBS નો અભ્યાસ કરતા સાજનકુમાર રજનીકાંત બંસીલાલ કાનુડાવાલા જેમણે આજ રોજ તારીખ 29/02/2024 ના MBBS ની ડિગ્રી સફળતાપૂર્વક મેળવી જે બાબતે પારુલ યુનિવર્સિટી દ્વારા આજ રોજતેમનું બહુમાન કરવામાં આવેલ.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!