જંબુસર ટાઉન માં ઠંડી નો ચમકારો વઘતા જંબુસર ટાઉન માં ગરીબ અને અસ્થિર મગજના ફરતા લોકો અને ગરીબ લોકો જેઓ ઘરબાર વગર તેઓ ખુલ્લા માં ગમે ત્યાં સુઈ જઈ ને રાત વાસો કરતાં હોય જેઓને ઠડી થી રાહત મળી રહે તે હેતુ થી પો. ઈ. એ. વી. પાણમીયા સાહેબ ના માર્ગદર્શન થી ગઈ રાત્રી ના જંબુસર પોલીસ સ્ટેશન ના Asi રાજેન્દ્રસિંહ બોથમ તથા Hc કનકસિંહ મેરૂભા pc રજની પટેલ તથા pc ઉમંગભાઈ હરિભાઈ તેમજ સટાફ ના માણસો એ 15 જેટલા ધાબળા વિતરણ કરેલ છે પોલીસ હંમેશ પ્રજા ના રક્ષણ માટે હતી અને કાયમ રહેશે રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ