BODELICHHOTA UDAIPUR CITY / TALUKOGUJARAT

બોડેલી એસ ટી બસ ડેપો માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે બે મહિલાઓને ઝડપી પાડતી બોડેલી પોલીસ ૪૦,૮૨૦/નો મુદ્દા માલ કબજે કર્યો.

બોડેલી અ.પો.કો.વિજયભાઇ મનહરભાઇ બ.નં.૦૧૩૩ નાઓને ખાનગી બાતમી હકીકત મળેલ બોડેલી બસ ડેપોમાં બે મહીલા સ્કુલ બેગમા તથા કાપડની થેલીઓમાં વિદેશી દારૂ ભરીને ડપોમાં બેસેલ છે જે બાતમી હકીકતથી આધારે (૧) કાળીબેન વા/ઓફ ભણતાભાઇ દેસીંગભાઇ ધાણુક ઉ.વ.૪૨ તથા (૨)સમદીબેન વા/ઓફ અલસીંગભાઇ રાયસીંગભાઇ ઉ.વ.૫૦ ધાણુક બંન્ને રહે.ચિસાડીયા તા.જી.છોટાઉદેપુર નાઓના કબજામાંથી અલગ-અલગ સ્કુલ બેગમા તથા કાપડની થેલીઓ (૧) ગોવા સ્પીરીટ ઓફ સ્મુથનેશ વ્હીસ્કી ૭૫૦ મીલીની પ્લાસ્ટીકના હોલ બોટલ કુલ ૩૬ કિ.રૂ-૧૬,૦૨૦/- તથા (૨) ગોવા સ્પીરીટ ઓફ સ્મુથનેશ વ્હીસ્કી ૧૮૦ મીલીની ક્વાટર નંગ-૧૬૦ કિ.રૂ-૧૭,૬૦૦/- તથા (૩) માઉન્ટસ ૬૦૦૦ સુપર સ્ટ્રોંગ ૫૦૦ મીલીના ટીન બિયર નંગ-૬૦ કિં,રૂ, ૭૨૦૦/- મળી કુલ બોટલ નંગ-૨૫૬ ની કુલ કિં,રૂ,૪૦,૮૨૦/- નો પ્રોહી મુદામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી કરેલ છે.

રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!