ARAVALLIGUJARATMEGHRAJ

ઇસરી દૂધ મંડળીના ચેરમેન અને નવીન કારોબારી રચના કરવામાં આવી 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

ઇસરી દૂધ મંડળીના ચેરમેન અને નવીન કારોબારી રચના કરવામાં આવી

મેઘરજ તાલુકાના ઇસરી ગામે ઇસરી દૂધ ઉત્પાદક મંડળી ની નવીન કારોબારી તેમજ ચેરમેન અને વા. ચેરમેન ની વરણી કરવામાં આવી આવી હતી મંડળી નું સંચાલન સચોટ અને ગુણવતા યુક્ત હોવાથી કોઈપણ વાદકે વિખવાદ થયાં વિના સર્વાનુમતે ચેરમેન તરીકે પટેલ ચીમનભાઈ રેવાભાઈ પટેલ ની નિમણુંક કરવામા આવી હતી સાધારણ સભામાં મંડળી ના સભાસદો સહીત અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા

Back to top button
error: Content is protected !!