GUJARATJAMNAGARJAMNAGAR CITY/ TALUKO

પંચ એ ડીવી પો.સ્ટે.ના ગુન્હામા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી જામનગર એલ.સી.બી.પોલીસ

વાત્સલ્યમ્ સમાચાર
પ્રદીપસિંહ જી રાઠૌર જામનગર

જામનગર જીલ્લાના પોલીસ વડા શ્રી પ્રેમસુખ ડેલૂ (IPS) નાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજન કરતા એલ.સી.બી.ના પો.ઇન્સ.શ્રી વી.એમ.લગારીયાના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના પો.સ.ઇ. શ્રી આર.કે.કરમટા તથા પો.સ.ઇ. શ્રી પી.એન મોરી તથા સ્ટાફના માણસો જામનગર ગ્રામ્ય વિસ્તારમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે પેટ્રોલીંગમા હતા દરમ્યાન એલ.સી.બી.ના સ્ટાફના અરજણભાઇ કોડીયાતર તથા મયુદિન સૈયદ તથા વનરાજભાઇ મકવાણાને હકિકત મળેલ આધારે નાસતો ફરતો આરોપી હેમતભાઈ ઉર્ફે ચેતનભાઈ લખુભાઇ ગમારા જાતે ભરવાડ ઉ.વ.૩૯ ધંધો મજુરી રહે ઠેબાગામ ભાવપરા રામાપીરના મંદિર પાસે તા.જી.જામનગર વાળો જામ પંચ એ ડીવી પો.સ્ટે.એ પાર્ટ ગુરન ૧૧૧૨૦૨૦૪૫૨૦૨૮૯/૨૦૨૩ ઇપીકો કલમ ૩૨૩,૫૦૪,૫૦૬(૨) મુજબના ગુન્હામા એક વર્ષથી નસતો ફરતો હોય જે જાંબુડાગામના પાટીયા પાસે રોડ ઉપર થી મળી આવતા પકડી પાડી પોલીસ હેડ કોન્સ ધાનાભાઇ મોરીએ મજકુર ઇસમ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી પંચ એ ડીવી પોલીસ સ્ટેશનને સોપી આપેલ છે

આ કાર્યવાહી પો.ઇન્સ.શ્રી વી.એમ.લગારીયાના માર્ગદર્શન મુજબ પો.સ.ઇ.શ્રી આર.કે.કરમટા તથા પો.સ.ઈ.શ્રી પી.એન.મોરી તથા એલ.સી.બી. સ્ટાફના સંજયસિંહ વાળા હરપાલસિંહ સોઢા ભરતભાઈ પટેલ નાનજીભાઈ પટેલ દિલીપભાઇ તલવાડીયા હરદિપભાઇ ધાધલ વનરાજભાઇ મકવાણા ધાનાભાઇ મોરી હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઇ કોડીયાતર, મયુદીનભાઇ સૈયદ કાસમભાઇ બ્લોચ ક્રિપાલસિંહ જાડેજા નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઇ પરમાર, હરદીપભાઇ બારડ, રૂષીરાજસિંહ વાળા મયુરસિંહ પરમાર કલ્પેશભાઇ મૈયડ ધમેન્દ્રસિંહ જાડેજા ભારતીબેન ડાંગર, દયારામ ત્રિવેદી બીજલભાઇ બાલાસરા તથા ધમેન્દ્રસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.

 

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!