JAMNAGARJODIYA

જોડિયા તાલુકાના બાલંભા ગામે બાલંભા તાલુકા શાળા ખાતે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો.

જોડિયા તાલુકાના બાલંભા ગામે બાલંભા તાલુકા શાળા ખાતે સર્વરોગ નિદાન કેમ્પ સાંસદ શ્રી પૂનમબેન માડમ અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા યોજાયો.
તેમાં ધારાસભ્યશ્રી મેઘજીભાઈ ચાવડા જિલ્લા પંચાયત સદસ્ય ચંદ્રિકાબેન અઘેરા જોડિયા ભાજપ તાલુકાના પ્રમુખ ભરતભાઈ દલસાણીયા તાલુકા ભાજપ મહામંત્રી કિશોરભાઈ જિલ્લા ભાજપ જામનગર ખજાનચી જાદવજીભાઈ રાઘવાણી તથા જેઠાલાલ અઘેરા તથા અધિકારશ્રીઓ મામલતદાર સાહેબ શ્રી જોડિયા, ટીડીઓ સાહેબ શ્રી જોડિયા તથા મેડિકલ એસોસિએશનના પ્રમુખ રાકેશ ચાવડા તથા ડોક્ટર શ્રીઓની ટીમ તેમજ ગામના સરપંચ શ્રી ઉપસરપંચ શ્રી, ગ્રામ પંચાયત સદસ્યો, તાલુકા પંચાયત સદસ્ય ગામના આગેવાન બાલંભા વેપારી મહામંડળના પ્રમુખ અને ગામના આગેવાનો તેમજ બાલંભા તાલુકા શાળા આચાર્ય અને સ્ટાફ આ કેમ્પમાં હાજર રહ્યા હતા.

સર્વ રોગ નિદાન કેમ્પનો બાલંભા ગામના લાભાર્થીઓ દ્વારા મોટી સંખ્યામાં હાજર રહી આ કેમ્પનો લાભ લીધેલ હતો.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!