BANASKANTHAGUJARATPALANPUR

અંબાજી ના વિપુલ પ્રજાપતિ દ્વારા સ્ટાર્ટ અપ ઇંગલિશ જે બુક ની રચના કરવામાં આવી, બુક લોન્ચ કરવામાં આવી

29 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર બનાસકાંઠા જિલ્લા બ્યુરો

આજે શિક્ષણનો વ્યાપ વધી રહ્યો છે આવા સમયે દરેક વાલી માતૃભાષામાં શિક્ષણ મેળવે છે માતૃભાષા પ્રત્યે સભાન છે અને રાષ્ટ્રભાષા હિન્દી પ્રત્યે પણ જાગૃત છે પણ સાથે સાથે આજે દુનિયામાં કદમથી કદમ મેળવવા માટે વિશ્વ ભાષા એટલે કે અંગ્રેજી ભાષા પ્રત્યે આજે વાલીમાં રસ અને રુચિ જોવા મળે છે મિત્રો અંગ્રેજી એ ઇન્ટરનેશનલ ભાષા કહેવાય છે જેનાથી માણસ પોતાના દેશથી બીજા દેશ સાથે પણ આદાન-પ્રદાન, વિચારો વ્યક્ત કરી શકે છે માટે આજે અંગ્રેજી શિક્ષણનું મહત્વ ખૂબ જ વધ્યું છે આવા સમયે મારે મારા બાળકની શરૂઆત અંગ્રેજીમાં પાયાથી શરૂઆત કેમ કરવી ત્યારે વિપુલ પ્રજાપતિ દ્વારા સ્ટાર્ટ અપ ઇંગલિશ જે બુક ની રચના કરવામાં આવી છે જેને અંબાજી ના વરિષ્ઠ પત્રકાર મહેન્દ્ર અગ્રવાલ ના હસ્તે લોન્ચ કરવામાં આવી છે જેની અંદર બાળકને સરળતાથી અંગ્રેજી પ્રત્યે રસ રુચિ વધે છે પોતાના રોજિંદા જીવનમાં વપરાતા શબ્દો ભંડોળ વધે છે અંગ્રેજી વ્યાકરણની પાયાની સમજ મળે છે જેથી બાળક અંગ્રેજી પ્રત્યે રસ રુચિ થી આગળ વધે છે પોતાના જીવનમાં બાળકને આગળ વધવા માટે આ બુક અંગ્રેજીમાં પાયાનું કામ કરે છે જેથી દરેક બાળક દરેક વાલી આ બુક વસાવે અને એક વખત પોતાના બાળકને શિક્ષણ આપે જેથી બાળકનું અંગ્રેજીનું પાસું મજબૂત બની શકશે શિક્ષણ આપે જેથી બાળકનું અંગ્રેજીનું પાસું મજબૂત બની શકશે

Back to top button
error: Content is protected !!