GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
પંચમહાલ જિલ્લા સહકારી સંઘ માં ઘોઘંબા વિભાગ ની ચુંટણીમાં ડિરેક્ટર તરીકે માધવસિંહ ચૌહાણ વિજેતા જાહેર.
તારીખ ૧૫/૦૪/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
પંચમહાલ જિલ્લા સહકારી સંઘમાં વ્યવસ્થાપક કમિટી ની ચૂંટણીમાં ઘોઘંબા વિભાગ (૬ એ ૨ ) (સેવા સહકારી મંડળીઓ ખેતી વિષયક મંડળીઓ , વૃક્ષ ઉછેર ,તેલીબીયા, શાકભાજી પશુપાલન વિગેરે મંડળીઓ,ખરીદ વેચાણ સંધો,ગ્રાહક ભંડારો , રૂપાંતર મંડળીઓ અને પિયત મંડળીઓ વિભાગ) મા માધવસિંહ ભારતસિંહ ચૌહાણ તેમના નિકિટતમ પ્રતિસ્પર્ધી બારિયા અર્જુનભાઈ અંદરસિંહ ને હરાવી વિજેતા થયા છે તેઓને નાયબ કલેક્ટર પ્રાંત કચેરી દ્વારા વિજેતા થયા બદલનુ પ્રમાણપત્ર આપવામાં આવ્યુ હતું