GUJARATHIMATNAGARIDAR

સાબરકાંઠા જિલ્લાના ઇડર માં જૈન સમાજ નું ગૌરવ

ઇડર જૈન સમાજ નું ગૌરવ

ઇડર જૈન સમાજના
વનીતાબેન સુનિલકુમાર દોશીની પુત્રી અને રશ્મિકાબેન અચલકુમાર મહેતાની પુત્રવધુ *ડો.સલોની નિરવ મહેતા* એ આજ રોજ ગાંધીનગર ખાતે ચાલતા આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતીમાં *ડી ડી ઠાકર આર્ટ્સ અને કે જે પટેલ કોમર્સ કોલેજ ખેડબ્રહ્મામાં આસિસ્ટન્ટ પ્રોફેસર* તરીકે નિમણુંક થતા સમગ્ર જૈન સમાજમાં ખુશીની લાગણી છવાઈ

 

 

જયંતિ પરમાર સાબરકાંઠા

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!