સંતરામપુર તાલુકાના સતં,વિસ્તાર ખાતેથી જુગારનો રૂ. ૧૩,૨૭૦/- નો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી સંતરામપુર પોલીસ.

સંતરામપુર તાલુકાના સતં,વિસ્તાર ખાતેથી જુગારનો રૂ.
૧૩,૨૭૦/- નો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી સંતરામપુર પોલીસ.
તા.૨૪/૦૮/૨૦૨૬
પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહા નિરીક્ષક વિધિ ચૌધરી
તથા મહીસાગર જીલ્લા પોલીસ અધિક્ષક સફીન હસન તથા નાયબ
પોલીસ અધિક્ષક જી.એલ.ચૌધરી
સતં રામપરુ નાઓની
સચુના અને માગૅદશૅન હઠેળ જુગાર રમતા લોકોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ.
પી.કે.અસોડા પોલીસ ઇન્સ્પેકટર
સતંરામપરુ પોલીસ સ્ટેશન નાઓએ સતં રામપરુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી-
જુગારની પ્રવૃત્તિ કરતા ઇસમોની વોચ માં રહિે સુચના કરેલ જે આધારે પોલીસ દ્વારા
માણસોની અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલીંમા હતી તે દરમ્યાન પી.કે.અસોડા
પોલીસ ઇન્સ્પેકટર સતં રામપરુ પોલીસ સ્ટેશન નાઓને બાતમી મળેલ કે સતંરામપર
સતં વિસ્તારમા કેટલાક ઇસમો હારજીતનો પાનાપત્તાનો જુગાર રમતા હોવાની
હકીકત બાતમી ના આધારે પોલીસ માણસોએ સદર જગ્યાએ જઇ રેઇડ કરતા જહાંગીરશા
જબ્બારશા ફકીર નાઓના મકાનની બાજુમા ખલ્ુલી જગ્યામા સ્ટ્રીટ લાઇટના
અંજિાળામા ત્રણ ઇસમો જેમા (૧) જહાંગીરશા જબ્બારશા ફકીર ઉ.૪૫ રહે. સંત
વિસ્તાર સતં રામપરુ તા.સતં રામપરુ જી.મહીસાગર (૨) ઇકબાલ હુસેનભાઇ અરબ
ઉ.૪૨ રહ.ે સતં વિસ્તાર સતં રામપરુ તા.સતં રામપરુ જી.મહીસાગર (૩) ઇમરાન
અયબુ ભાઇ શેખ ઉ.૪૩ રહ. સતં. તા. સંતરામપુર જી.મહીસાગર
નાઓ પોતાના અંગત ફાયદા સારૂ ગજીં પાનાનો પૈસાથી તીનપત્તી નો હારજીતનો
જુગાર રમી રમાડતા ં પોલીસ રેઇડ દરમ્યાન રોકડ રકમ રૂ.૧૩,૨૭૦ તથા ગંજીપાના
નંગ ૫૨ કક.રૂ.૦૦ ૦૦ મળી કુલ રૂ.૧૩,૨૭૦ ની મત્તા સાથે પકડાઇ જતા ઉપરોકત
ત્રણેય ઇસમો વિરૂધ્ધ સતં રામપરુ પોલીસ સ્ટેશનમા બી.પાટગ
ન.ં૧૧૧૮૭૦૦૭૨૬૦૮૩૩/૨૦૨૬ જુગાર ધારા કલમ-૧૨ મજુ બનો ગુનો દાખલ કરી
કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે…
રિપોર્ટર
અમીન કોઠારી મહીસાગર




