GUJARATLIMBADISURENDRANAGAR

સુરેન્દ્રનગર LCB પોલીસે લીંબડીના ઉઘલ ગામની સીમમાંથી બંદુક સાથે એક ઈસમને દબોચ્યો.

હાથ બનાવટની મઝરલોડ બંદૂક નં 1 રૂ.2000 નો મુદ્દામાલ જપ્ત કર્યો.

તા.12/03/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

હાથ બનાવટની મઝરલોડ બંદૂક નં 1 રૂ.2000 નો મુદ્દામાલ જપ્ત કર્યો.
સુરેન્દ્રનગર જીલ્લા પોલીસવડા ગીરીશ પંડયા જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે શરીર સબંધી તથા મિલ્કત સબંધિત ચોરીના ગુન્હાઓ બનતા અટકે, તેમજ નજીકના સમયમાં લોકસભાની ચુટણી આવનાર હોય જેથી ગેરકાયદેસર હથીયારો શોધી કાઢી અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા એલસીબી ઇન્ચાર્જ પીઆઇ બી એલ રાયજાદાને સુચના આપેલ જે અન્વયે એલસીબી પીઆઇ બી એલ રાયજાદાએ એલસીબી સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી પરીણામલક્ષી કામગીરી કરવા સુચના માર્ગદર્શન આપતા એલસીબી ટીમના પીઆઇ એએસઆઈ રામદેવસિંહ ઝાલા, ગોપાલસિંહ ઝાલા, સાહિલભાઇ સેલત સહિત સમગ્ર ટીમ દ્વારા પેટ્રોલીંગ કરવામા આવેલ જે દરમ્યાન હકીકત આધારે દીલાભાઇ સ.ઓફ અલ્લારખાભાઇ મહમદભાઇ જંગી રહે ધંધુકા સરમુબારક દરગાહ રોડ ડુંગરી કબ્રાસ્તાન બાજુમાં ધંધુકા અમદાવાદ વાળા પાસેથી ગેરકાયદેસર લાયસન્સ પરવાના વગર એક દેશી હાથ બનાવટની સીંગલ બેરલ મઝરલોડ બંદુક નંગ 1 કી.રૂ.2000 ના મુદામાલ સાથે આરોપીને પકડી પાડી આરોપી વિરૂધ્ધમા લીંબડી પોલીસ સ્ટેશન ખાતે હથીયાર ધારા મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!