DHRANGADHRASURENDRANAGAR

ધાંગધ્રા તાલુકાના રામપરા ગામે મન કી બાત કાર્યક્રમ યોજાયો હતો.

તા.30/03/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જીલ્લાના ધાંગધ્રા તાલુકાના રામપરા ગામ ખાતે ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાની સુચનાથી મન કી બાત પ્રોગ્રામનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવનિયુક્ત પ્રમૂખ શ્રી રીતુલભાઈ પટેલ દ્વારા આ કાર્યક્રમ નિહાળવામા આવ્યો હતો તેમજ રવિરાજસિંહ ઝાલા દ્વારા પ્રમુખ બનવા બદલ અભિંનદન પાઠવ્યા હતાં આ કાર્યક્રમને સફળ બનાવવા વિવિધ લોકો જોડાયા હતા.

Back to top button
error: Content is protected !!