MORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી સ્વ. મંજુલાબેન વનમાળીદાસ વાગડીયા દુઃખદ અવસાન – બેસણું

MORBI:મોરબી સ્વ. મંજુલાબેન વનમાળીદાસ વાગડીયા દુઃખદ અવસાન – બેસણું
સ્વ.સોની વનમાળીદાસ જીવરાજ વાગડીયા ના ધર્મપત્નિ તે મંજુલાબેન (મણીબેન) ઉ.વ.૯૨ તે મહેન્દ્રભાઈ (પોસ્ટ ઓફીસ) તથા સ્વ. કિશોરભાઈ તેમજ હેમલતાબેન ના માતૃશ્રી જલ્પેશ (જે.કે.જવેલર્સ) કંદર્પ (કોટક બેંક) ના દાદીમા અને સોની જગજીવન મુળજી આડેસરાની દિકરી તથા રતિલાલ, શંભુલાલ, સૌભાગ્યલાલ, હેમંતલાલ, કનુભાઈ, પ્રકાશભાઈ ના બેન તા.૧૨/૭/૨૦૨પ ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. ઈશ્વર તેમના દિવ્ય આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના..
સદગતનું બેસણું તારીખ :- ૧૪/૭/૨૦૨પ, સોમવાર
સમય :- સાંજે ૪ થી ૬ સ્થળ:- ચંદ્રેશનગર કોમ્યુનીટી હોલ, નવયુગ સ્કુલની બાજુમાં, બાલા હનુમાનજીના મંદિર પાસે, મોરબી
એમ.વી વાગડીયા Mo. 94282 80840 ,દિલિપ આર આડેસરા 9978914792, કલ્પેશ જે વાગડીયા 9824556535,કંદૅપ કે વાગડીયા 9714560025






