LIMKHEDA

લીમખેડા ની શાળા માં ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓના શુભેચ્છા સમારંભ યોજાયું

લીમખેડા તાલુકામાં આવેલી પ્રગતિ ગર્લ્સ હાઇસ્કુલ લીમખેડા ખાતે ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા સમારંભ યોજાયો હતો. જેમાં D E O માનનીય કાજલબેન દવે તેમજ સી.આર.સી મંડળના પ્રતિનિધિ શ્રી બી.એડ કોલેજના ડાયરેક્ટ આર પી પટેલ deo કચેરીથી ઉપસ્થિત કિશોરી સાહેબ શ્રીમતી કલાવતીબેન તેમજ જુદી જુદી શાળાના આચાર્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા. રાજ્યકક્ષાથી આવેલ બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા સંદેશાઓ નું વાંચન કરવામાં આવ્યું હતું તમામ મહેમાન શ્રી ઓએ શુભેચ્છા તેમજ આશીર્વાદ આપ્યા હતા.

સુરેશભાઈ લીમખેડા

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!