LIMKHEDA

લીમખેડા ની પ્રગતિ શાળા ની deo શ્રી મયુર પારેખ સાહેબ એ મુલાકાત લીધી.

આજ રોજ દાહોદ જિલ્લાના જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી મયુર એસ પારેખ સાહેબ લીમખેડા ખાતે પ્રગતિ ગર્લ્સ હાઇસ્કુલ લીમખેડા મા ચાલતું મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રની મુલાકાત લઇ શિક્ષકો સાથે રમુજી ભર્યું વર્તન કરેલ હતું પારેખ સાહેબ ને શિક્ષકો દ્વારા કહેવામાં આવ્યું સાહેબ નાસ્તો કરો તો શિક્ષકો સાથે નાસ્તો કરવામાં આવેલ હતો તેઓ સૌમ્ય પ્રકારના અધિકારી હોવાનો શિક્ષકો દ્વારા ચર્ચા થયેલી હતી પ્રગતિ સ્કૂલના આચાર્ય દ્વારા સાહેબનો પુષ્પગુચ્છ અને સાલ આપી સ્વાગત કરવામાં આવેલો હતો સાથે સાથે કચેરીના ઈ.આઈ ભોકણ સાહેબ દાહોદ જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘના મહામંત્રી નીલકંઠ ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા સર્વેનો આભાર ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના મહામંત્રી સુરેશ પટેલ દ્વારા કરવામાં આવેલો હતો

સુરેશભાઈ પટેલ લીમખેડા

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!