SAYLA
સાયલાના આયા બોર્ડ પાસે ગંભીર અકસ્માત સર્જાતા એક નુ મોત.
સાયલાના આયા બોર્ડ પાસે ફોરચુનર બાઈક સાથે ટકરાતા બાઈક ચાલકનું મોત.જયારે ફોરચુનર પણ આગથી સળગી ઉઠી હતી.જેમા ફોરચુનર ચાલક ત્યાંથી ફરાર થઈ ગયા હતા.સુરેન્દ્રનગર, રાજકોટ નેશનલ હાઇવે પર હજુ અકસ્માતના બનાવો મા વધારો.સુત્રો અનુસાર જાણવા મુજબ શૈલેષ ભાઈ બાઈક લઈને આયા બોર્ડ પાસે આવેલ હોટલ પર ચા લેવા જતા પાછળ થી ફોરચુનર ટકરાતા બાઈક ચાલકનું ઘટનાસ્થળે મોત નિપજયું હતું.જે ઢેઢુકી ટોલનાકા પાસે આવેલા કારખાનામાં મજૂરી કરી ગુજરાન ચલાવતો હતો.આયા બોર્ડ પાસે ગંભીર અકસ્માત સર્જાતા ટ્રાફિક જામ નાં દ્રશ્યો જોવા મળ્યા.સમગ્ર ઘટના જાણ થતા સાયલા પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતક ડેડબોડીને પી.એમ.અર્થે ખસેડવામાં આવ્યો હતો.
brp_mask:0;
brp_del_th:null;
brp_del_sen:null;
delta:null;
module: photo;hw-remosaic: false;touch: (0.59583336, 0.58958334);sceneMode: 8;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 46;
રિપોર્ટર, જેસીંગભાઇ સારોલા સાયલા