SURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા રાષ્ટ્રીય સલામતી માસની ઉજવણીની પૂર્ણાહુતિ

તા.14/02/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ રાષ્ટ્રીય સલામતી માસની ઉજવણીના ભાગ સ્વરૂપે આજે શાળાના વિદ્યાર્થીઓ તેમજ NCC તેમજ GHG જવાનો અને ટ્રાફિક પોલીસના પીએસઆઇ સહિતનો કાફલો માર્ગ સલામતી ઉજવણીની રેલી યોજવામાં આવી હતી સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડાના અધ્યક્ષ સ્થાને આજે સુરેન્દ્રનગર શહેરમાં જિલ્લા પોલીસ રાષ્ટ્રીય સલામતી માસની ઉજવણીના ભાગ સ્વરૂપે આજે તેની પૂર્ણાહુતિના અવસર એ આજે ટ્રાફિક શાખાના પીએસઆઇ ગોહિલ સાહેબ તેમજ તેમના સ્ટાફના ગઢવી સાહેબ બીપીનભાઈ હિતેન્દ્રસિંહ ભાઉભા તેમજ ટ્રાફિક શાખાની તેમજ ટ્રાફિક બ્રિગેડના જવાનો અને શાળાના વિદ્યાર્થીઓ એનસીસી તેમજ અન્ય શાળાના વિદ્યાર્થીઓ રેલી યોજી અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ રાષ્ટ્રીય સલામતી માસની ઉજવણીના ભાગ સ્વરૂપે ટ્રાફિક શાખાથી રેલી યોજી અને કલેક્ટર કચેરી સુધી લોકોને જાગૃત કરવા માટે ટ્રાફિક સલામતીના સૂત્રો સાથે વીર જવાનોની ગીતો અને ડીજેના તાલ સાથે સુરેન્દ્રનગર શહેરમાં રેલી યોજવામાં આવી હતી અને કલેક્ટર કચેરી ખાતે પૂર્ણ કરવામાં આવેલ હતી.

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!