KHERGAMNAVSARIUncategorized

ખેરગામ પહાડ ફળિયા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ.

વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
ખેરગામ પહાડ ફળિયા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓની ક્રિકેટ ટુર્નામેન્ટ પહાડ ફળિયા ક્રિકેટ ગ્રાઉન્ડ પર યોજાઈ હતી. જેમાં વિદ્યાર્થીઓની બે ટીમ પાડવામાં આવી હતી.જેમાં એક ટીમનું નામ જયશ્રી મહાકાલ અને બીજી ટીમનું નામ જય શ્રી રામ રાખવામાં આવ્યું હતું આ બંને ટીમના મુકાબલામાં જયશ્રી મહાકાલ ટીમ વિજેતા થઈ હતી. વિજેતા ટીમ આચાર્યશ્રી બબીતાબેનનાં હસ્તે જ્યારે વિજેતા ટીમને ધર્મેશભાઈ પટેલના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. આમ પણ બાળકોને ક્રિકેટમાં પહેલેથી રસ ધરાવતા હોય છે. ત્યારે શાળામાં ટુર્નામેન્ટ યોજવાથી વિદ્યાર્થીઓ માં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!