JUNAGADHJUNAGADH CITY / TALUKO

જૂનાગઢ જવાહર નવોદય વિદ્યાલય ખાતે આજે જિલ્લાની ૫૦ થી વધુ શાળાઓને ફૂટબોલનુ વિતરણ કરાશે

જૂનાગઢ જવાહર નવોદય વિદ્યાલય ખાતે આજે જિલ્લાની ૫૦ થી વધુ શાળાઓને ફૂટબોલનુ વિતરણ કરાશે
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા દેશની શાળાઓમાં રમતગમતને પ્રોત્સાહન આપવા માટે ફીફા ના સહયોગથી ફૂટબોલ ફોર સ્કૂલ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત દેશભરની ૧.૫૦ લાખથી વધુ શાળાઓમાં ૧૧ લાખ જેટલા ફૂટબોલ વિતરણ કરવાનું આયોજન છે જુનાગઢ જિલ્લામાં ૫૦થી વધુ શાળામાં ફૂટબોલનું વિતરણ કરવાની જવાબદારી જવાહર નવોદય વિદ્યાલય જૂનાગઢને આપવામાં આવી છે. આ અંતર્ગત જવાહર નવોદય વિદ્યાલય જુનાગઢ દ્વારા આગામી તારીખ ૩૧મી જાન્યુઆરી ૨૦૨૪બપોરે ૨:૩૦ કલાકે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જૂનાગઢના મેયર શ્રીમતી ગીતાબેન પરમાર ના હસ્તે વિવિધ શાળાઓમાં બાળકો માટે ફૂટબોલ વિતરણ કરવાનો કાર્યક્રમ જવાહરલાલ જવાહર નવોદય વિદ્યાલય ખાતે યોજાશે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!