SABARKANTHA

પોશીનાના અંતરિયાળ વિસ્તારમાં આરોગ્ય અને માતૃબાળ કલ્યાણ ની સેવાઓની જાણકારી અપાઈ

પોશીનાના અંતરિયાળ વિસ્તારમાં આરોગ્ય અને માતૃબાળ કલ્યાણ ની સેવાઓની જાણકારી અપાઈ… ટેસ્ટ હેર સિસ્ટમ રિસોર્સ સેન્ટર ગુજરાતના વિષય નિષ્ઠાંત ની ટીમ મુલાકાત લીધી.. આરોગ્ય અને માતૃબાળ કલ્યાણ કાર્યક્રમઅંતર્ગત વિવિધ સેવાઓ પૂરી પાડવામાં આવે છે સગર્ભા માતાઓ અને નવજાત બાળકોની સેવાઓ આ અંતર્ગત વિશેષ મહત્વ ધરાવે છે. સરકારશ્રીના નીતિ આયોગના શુ સ કંકામા માતા મરણ અને બાળ મરણમાં ઘટાડો લાવવો એ અગત્યની બાબત છે.. સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના અંતરિયા ડુંગરાળા વિસ્તારમાં આરોગ્ય અને માતૃબાળ કલ્યાણ ની સેવાઓ એમાં વિશેષતમ સુવાવડની સેવાઓ અંગેની જાણકારી મળી રહે તેવા ઉમદા હેતુસર મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો રાજ સુતરીયા ની અધ્યસ્તામાં જિલ્લાના અધિકારીઓની ટીમ અને ટેસ્ટ હેલ્થ સિસ્ટમ રિસોર્સ સેન્ટર ગુજરાતના વિષય નિષ્ણાંત ની ટી મે આ કેન્દ્ર કોટડા ના વીરા ફળો વિસ્તારમાં સંસ્થાકીય સુવાવડની સેવાઓ માટે લોકજાગૃતિ અને અન્ય સેવાઓ માટે દુંગર્મ અંતરિયાળ વિસ્તારમાં આરોગ્ય સભા કરવામાં આવી હતી. સ્થાનિક પ્રજાજનોએ ઉપસ્થિતિ અધિકારીઓ ને તેમને મળતી આરોગ્ય લક્ષી સેવાઓ અંગે વિસ્તૃતમાં જાણકારી આપેલ રાજ્યકક્ષાના અધિકારીઓએ આરોગ્ય સેવાઓ સહિત પરંપરાગત રીતે રિવાજો ઘેર માન્યતાઓ શિક્ષણનું સ્તર પોષણયુક્ત આહારો જેવી વિવિધ બાબતો અંગે માહિતી મેળવી હતી……………… અહેવાલ.. કિરણ ડાભી.. પોશીના

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!