LIMKHEDA

લીમખેડા ની શાળા માં પતંગોત્સવ ની ઉજવણી કરાઈ

L લીમખેડા તાલુકા મથકે આવેલી પ્રગતિ ગર્લ્સ હાઇસ્કુલ લીમખેડા ખાતે પતંગોત્સવની હરીફાઈ રાખવા માં આવી હતી તેમજ શાળા ના વિદ્યાર્થી ભાઈ બેહનો એ મોટી સંખ્યા માં પતંગ બનાવવાની સ્પર્ધામાં ભાગ લીધો હતો. વિદ્યાર્થી ઓ માં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો પ્રથમ અને તૃતીય ક્રમ આવનારને શાળા તરફથી ઇનામ પણ આપવામાં આવ્યું હતું શાળા ના આચાર્યશ્રીએ મકરસંક્રાંતિની ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ ઉત્સવ સમિતિના કન્વીનર રિંકલબેન પાનસુરીયા અને સચિનભાઈ સુથાર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું

સુરેશ પટેલ લીમખેડા

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!