NAVSARIVANSADA

બિલમોડા ગામે પ્લાસ્ટીક ટુર્નામેન્ટ નું ઉદ્ઘાટન ધારાસભ્ય અનંત પટેલ દ્રારા કરવામાં આવ્યું.

બિલમોડા ગામે પ્લાસ્ટીક ટુર્નામેન્ટ નું ઉદ્ઘાટન ધારાસભ્ય અનંત પટેલ દ્રારા કરવામાં આવ્યું.

વાત્સલ્યમ્  સમાચાર

પ્રિતેશ પટેલ – વાંસદા

બીલમોડા ગામે યુવાનો દ્વારા પ્લાસ્ટીક ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટનું ઉ્ઘાટન વાંસદા ચીખલી ના લોકલાડીલા ધારાસભ્ય અનંત ભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ માં ઉપસ્થિત વાંસદા તાલુકા કોંગ્રેસ ના યુવા પ્રમુખ ધર્મેશભાઈ ભોયા ,આંબાપાની ગામ ના સરપંચ કલ્પેશ ભાઈ , હરિલાલ ભાઈ , બિલમોડા ગામ ના આગેવાન કાંતું ભાઈ , યુવા આગેવાન મનોજ ભાઈ , પ્રકાશભાઈ, યાકુબ ભાઈ અને આયોજક રમણ ભાઈ અને એમની ટીમ તેમજ તમામ યુવાનો હાજર રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!