AHAVA
જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ચીખલી ની વિદ્યાર્થીની હીર પટેલ ચિત્રકલા સ્પર્ધામાં પ્રથમક્રમ પ્રાપ્ત કર્યો :
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-ડાંગ હરિયાલી ગ્રુપ ટ્રસ્ટ આયોજિત પર્યાવરણ સુરક્ષા જાગૃતિ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓમાં “મેઘધનુષ્ય -૨૦૨૪” ની ચિત્રકલા સ્પર્ધામાંથી આવેલ…
વઘઈ તાલુકાનાં ધુલદા ગામે બોલેરો ગાડીએ મોટરસાયકલ ચાલકને ટક્કર મારી દેતા અકસ્માત સર્જાયો..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-ડાંગ ડાંગ જિલ્લાનાં વઘઈ તાલુકાનાં ધુલદા ગામે બોલેરો ગાડીના ચાલકે પોતાના કબજાની ગાડી પૂર ઝડપે અને ગફલતભરી…
સાપુતારા ખાતે કાયમી ચીફ ઓફિસરની જગ્યા ખાલી પડતા અનેક સમસ્યાઓ ઉદભવી:-ગટર ઠેરઠેર ઉભરાતા રોગચાળાની ભીતી..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-ડાંગ ડાંગ જિલ્લાનાં સાપુતારા ખાતે ચીફ ઓફિસરની જગ્યા હાલમાં ખાલી પડેલ છે.ત્યારે ચીફ ઓફિસરની જગ્યા ના અભાવે…
“સ્વચ્છતા હી સેવા”ના સંદેશો સાથે ડાંગનાં વઘઈનાં નિંબારપાડા ગામે નવરાત્રીનુ આયોજન..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-ડાંગ સમગ્ર દેશમાં યોજાઈ રહેલો કાર્યક્રમ “સ્વચ્છતા હિ સેવા” અંતર્ગત ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના નિંબારપાડા ગામે સ્વચ્છતા…
ડાંગ જિલ્લામાં ઇકોસેન્સેટીવ ઝોનને લઈને હવે પૂર્વ ધારાસભ્ય મંગળભાઈ ગાવીત દ્વારા પણ વિરોધ નોંધાવવામાં આવ્યો..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-ડાંગ ડાંગ જિલ્લો એ જંગલથી ઘેરાયેલ વિસ્તાર છે.ત્યારે ડાંગ જિલ્લાનાં અમુક ગામોને ઇકોસેન્સેટીવ ઝોન તરીકે જાહેર કરી…
આહવા ખાતે વાંસદાનાં ધારાસભ્ય અનંત પટેલની આગેવાની હેઠળ ઇકો સેન્સીટીવ એરિયા મુદ્દે સંવાદ કાર્યક્રમ યોજાયો..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-ડાંગ ડાંગ જિલ્લાના આહવા ખાતે ઇકોસેન્સીટીવ એરીયા અને પૈસા એક્ટ મુદ્દે વાંસદાનાં ધારાસભ્ય અનંત પટેલની આગેવાની હેઠળ…
Dang: સાપુતારામાં પાણી પુરવઠા વિભાગની બેદરકારીએ ફિલ્ટર પાણીનું ફેડફાટ…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-ડાંગ સાપુતારામાં પાણી પુરવઠા વિભાગની બેદરકારીનાં કારણે રોઝ ગાર્ડન પાસેનાં રસ્તા પર છેલ્લા કેટલાય સમયથી વહેળાની જેમ…
ડાંગ જિલ્લાનાં સાપુતારા(નવાગામ) ખાતે પીવાનું પાણી દૂષિત આવતા ટાંકીઓ સાફ કરવાની માંગ ઉઠી…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-ડાંગ ડાંગ જિલ્લાનાં સાપુતારા નવાગામ ખાતે પીવાનું પાણી દૂષિત આવતા રોગચાળો ફાટી નીકળવાની સંભાવના વધવા પામી છે.ત્યારે…
ડાંગ જિલ્લાનાં આહવા ખાતે ડાંગ જિલ્લા યુવક કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધી જયંતીની ઉજવણી કરવામાં આવી..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-ડાંગ ડાંગ જિલ્લાના મુખ્યમથક આહવા ખાતે ડાંગ જિલ્લા યુવક કોંગ્રેસ સમિતિ દ્વારા મહાત્મા ગાંધીજીની પ્રતિમાને ફૂલહાર ચઢાવી…
ડાંગ જિલ્લાનાં સાપુતારાનાં જૈન દેરાસરથી સનરાઈઝ પોઇન્ટ સુધીનો રસ્તો ચંદ્રની સપાટી સમાન બન્યો છતા તંત્ર નિંદ્રાધીન..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-ડાંગ ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારાનાં જૈન દેરાસરથી સનરાઈઝ પોઇન્ટ સુધીનાં રસ્તાની હાલત બિસ્માર જોવા મળી રહી છે.…










