DANG
ડાંગ જિલ્લાના ચિરાપાડા ગામે યોજાયેલા “બાળ આરોગ્ય મેળા”માં ૧૩ પ્રા.શાળાના ૧૦૮૫ થી વઘુ બાળકોએ ભાગ લીધો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ દેસાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ નવસારી અને દિવાળીબેન ટ્રસ્ટ ના મિશન અને સમાજ સેવા પ્રત્યેના અખંડ પ્રયત્ન ના…
ડાંગ; આહવા તાલુકાનાં કોટબા ગામની 12 વર્ષીય બાળકી ચેકડેમમાં ન્હાતી વખતે ડૂબી જતાં મોતને ભેટી.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં કોટબા ગામે ગામનાં કેટલાક છોકરાઓ એક સાથે ચેકડેમમાં ન્હાવા ગયા હતા.ત્યારે એક…
Dang: ચારધામની યાત્રા કરી પરત ફરતી બસ સાપુતારા ઘાટમાર્ગે ખીણમાં ખાબકતા 5 મુસાફરોના મોંત જ્યારે 45 ઈજાગ્રસ્ત
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ડાંગ જિલ્લાનાં સાપુતારા-માલેગામ ધાટમાર્ગમાં ચાર ધામની યાત્રા કરી પરત ફરી રહેલ ખાનગી લક્ઝરી બસ ખીણમાં ખાબકી…
ડાંગ જિલ્લામાં દિવાળીબેન ટ્રસ્ટ અને દેસાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટનાં સંયુક્ત ઉપક્રમે બાળ આરોગ્ય મેળો યોજાયો.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં ચિરાપાડા ગામ ખાતે દિવાળીબેન ટ્રસ્ટ બારડોલી અને દેસાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ નવસારીના સંયુક્ત…
ગિરિમથક સાપુતારા ખાતે ઇન્ટર સ્ટેટ ફોરેસ્ટ પ્રોટેકશનની બેઠક યોજાઇ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *વન સંરક્ષણ અંગે ગુજરાત- મહારાષ્ટ્ર– દમણ અને દિવ- દાદરા નગર હવેલીના ઉચ્ચ વન અધિકારીશ્રીઓ…
ડાંગ જિલ્લાની દીકરીઓ હવે અભ્યાસની સાથે પોતાનું સ્વરક્ષણ માટે હવે કરાટે ની તાલીમ લઈ રહી છે.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ સમગ્ર શિક્ષા ગાંધીનગર દ્વારા પ્રેરિત અને સમગ્ર શિક્ષા ડાંગ દ્વારા આયોજિત રાણી લક્ષ્મીબાઈ આત્મરક્ષા પ્રશિક્ષણ અંતર્ગત…
ડાંગ જિલ્લા પંચાયતની કડમાળ સીટની પેટા ચુંટણી માટે કોંગ્રેસ બાદ ભાજપાનાં ઉમેદવારે પણ શુભમુહુર્તમાં ફોર્મ ભર્યું..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ડાંગ જિલ્લા પંચાયતની કડમાળ સીટની પેટા ચુંટણી માટે કોંગ્રેસના ઉમેદવાર દ્વારા તો ફોર્મ ભરી દેવામાં આવેલ…
વિધાનસભા નાયબ દંડક વિજયભાઇ પટેલની ઉપસ્થિતમા પિપલદહાડ ખાતે રસ્તાના ખાતમુહર્તનો કાર્યક્રમ યોજાયો..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ પિપલદહાડ થી જામનસોંઢા રોડ જે કુલ રૂપિયા ૨૧૭.૨૮ લાખના ખર્ચે નિર્માણ થનારા રસ્તાનુ કરાયું ખાતમુહૂર્ત ગુજરાત…
ડાંગ જિલ્લાના નકટિયાહનવત ગામમાં ભૂમિ પોષણનો કાર્યક્રમ યોજાયો..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક (નાબાર્ડ) દ્વારા પ્રેરિત નોન-વોટર સેટ પ્રોજેક્ટ અંતર્ગત તારીખ ૨૯ જાન્યુઆરીના…
ડાંગ જિલ્લાની કડમાળ સીટની પેટા ચુંટણી માટે કોંગ્રેસનાં ઉમેદવારે ફોર્મ ભર્યું તો ભાજપા પાર્ટીએ ઉમેદવાર જાહેર કરતા રસાકસી સર્જાશે..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ સમસ્ત રાજ્યમાં નગરપાલિકા,મહાનગરપાલિકા અને જિલ્લા તથા તાલુકાઓની સામાન્ય પેટા ચૂંટણી જાહેર થયેલ છે.ત્યારે આ પેટા ચૂંટણીઓને…










