PANCHMAHAL
-
કાલોલ સ્ટેશન રોડ પર ફોન બુક મોબાઇલ શોપના સંચાલક સામે કાયદેસરની કાર્યવાહી.
તારીખ ૨૩/૦૮/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ સ્ટેશન રોડ પર આવેલી ‘ફોન બુક મોબાઇલ શોપ’ના સંચાલક સામે જિલ્લા મેજિસ્ટ્રેટ ગોધરાના જાહેરનામાનો…
-
કાલોલ તાલુકાના વેજલપુર ગામના બુટલેગર પ્રકાશ ઉર્ફે ભયલુ સામે પાસા હેઠળ કાર્યવાહી: જામનગર જેલ હવાલે કરાયો.
તારીખ ૨૩/૦૮/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ જિલ્લામાં દારૂની અસામાજિક પ્રવૃત્તિઓ નાબૂદ કરવા અને પ્રોહિબિશનના ગુનાઓમાં સંડાવાયેલા લિસ્ટેડ બુટલેગરો સામે કડક કાર્યવાહી…
-
કાલોલમાં ખનીજ ચોરી સામે કડક કાર્યવાહી: ઘુસરના વિક્રમ ભરવાડને બે વર્ષ માટે સાત જીલ્લામાંથી તડીપાર કરાયો.
તારીખ ૨૩/૦૮/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના ઘુસર ગામે ગેરકાયદેસર રીતે સાદી રેતીનું ખનન તથા વહન કરવા અને સરકારી કામગીરીમાં…
-
ગેરકાયદે ખનન સામે મોટી કાર્યવાહી: કાલોલમાં પ્રાંત, મામલતદાર અને ખનીજ વિભાગની સંયુક્ત ટીમે દરોડા પાડી લાખોનો મુદ્દામાલ ઝડપી પાડ્યો.
તારીખ ૨૨/૦૮/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ ગોધરાના પ્રાંત અધિકારી અને નાયબ કલેક્ટર તથા કાલોલ મામલતદાર વિકાસ પટેલ તેમજ ખનીજ વિભાગની સંયુક્ત…
-
ગેરકાયદે ખનન સામે મોટી કાર્યવાહી: કાલોલમાં પ્રાંત, મામલતદાર અને ખનીજ વિભાગની સંયુક્ત ટીમે દરોડા પાડી લાખોનો મુદ્દામાલ ઝડપી પાડ્યો.
તારીખ ૨૧/૦૮/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ ગોધરાના પ્રાંત અધિકારી અને નાયબ કલેક્ટર તથા કાલોલ મામલતદાર વિકાસ પટેલ તેમજ ખનીજ વિભાગની સંયુક્ત…
-
હાલોલ ટાઉન પોલીસ મથકે આગામી તહેવાર ઇદે મિલાદ, રક્ષાબંધન અને ગણેશ મહોત્સવ ને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઈ
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૨૧.૮.૨૦૨૬ આગામી સમયમાં આવી રહેલા પવિત્ર તહેવારો ઇદે મિલાદ, રક્ષાબંધન અને ગણેશ મહોત્સવની નગરમાં શાંતિપૂર્ણ અને ભાઈચારાના…
-
કાલોલના બજારમાં મીઠાશ મોંઘી: સંગ્રહખોરીના કારણે ખાંડ ₹70 એ પહોંચી, ગોળના ભાવમાં પણ ભડકો.
તારીખ ૨૧/૦૮/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ આગામી રક્ષાબંધન, જન્માષ્ટમી અને ઈદે-મિલાદ જેવા તહેવારો ટાણે જ ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. કાલોલના સ્થાનિક…
-
હાલોલ શહેરમાં ઈદ-એ-મિલાદની ઉજવણીને લઈ મુસ્લિમ બિરાદરોમાં ભારે ઉત્સાહ,26 ઓગસ્ટે નીકળશે ભવ્ય જુલૂસ
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૨૧.૮.૨૦૨૬ ઇસ્લામ ધર્મના મહાન પેગંબર હજરત મોહમ્મદ (સ.અ.વ.) સાહેબના જન્મદિન (યૌમે વિલાદત) એટલે કે ‘ઈદ-એ-મિલાદ’ પર્વની ઉજવણીને…
-
કાલોલમાં આગામી તહેવારો શાંતિથી ઉજવવા DySP નવીન આહિરની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ.
તારીખ ૨૧/૦૮/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ આગામી દિવસોમાં આવી રહેલા ગણેશોત્સવ અને ઈદે મિલાદ જેવા ધાર્મિક તહેવારો શાંતિપૂર્ણ અને કોમી સૌહાર્દપૂર્ણ…
-
કાલોલમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા પાલિકાએ બસ સ્ટેન્ડથી ભાથીજી મંદિર સુધીના લારી-ગલ્લાઓને આપી આખરી નોટિસ.
તારીખ ૨૦/૦૮/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ નગરપાલિકા દ્વારા આજે શહેરમાં માઇક સાથે રિક્ષા ફેરવીને જાહેર નોટિસ આપવામાં આવી છે. નગરપાલિકા…