RAJKOT
Rajkot: પશ્ચિમ ઝોનના રાજ્યોની ઝોન વાઈઝ બેઠક શ્રી મનસુખ માંડવીયાના અધ્યક્ષ સ્થાને રાજકોટમા યોજાઈ
તા.૧૪/૯/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર યુવાનોને રોજગારી આપતું નેશનલ કેરિયર પોર્ટલ લાભદાયી : શ્રી ડો .મનસુખ માંડવીયા Rajkot: કેન્દ્રીય શ્રમ અને રોજગાર…
જામકંડોરણા તાલુકામાં આઇ.સી.ડી.એસ ઘટક દ્વારા પોષણ માસ ઉજવણી કરવામાં આવી રહી છે.
વાત્સલ્યમ્ સમાચાર જામકંડોરણા ગુજરાત સરકાર અને મહિલા અને બાળ વિભાગ દ્વારા તારીખ ૧ થી ૩૦ સપ્ટેમ્બર સુધી પોષણ માહની ઉજવણી…
Rajkot: ભાદર-૨, છાપરવાડી-૨, મોજ ડેમના ખોલેલા દરવાજામાં ઘટાડો કરાયો
તા.૧૨/૯/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: સૌરાષ્ટ્ર તેમજ રાજકોટમાં વરસાદ હવે ઘટતા, વિવિધ ડેમોના ખોલાયેલા દરવાજા આંશિક બંધ અથવા તો તેને ઘટાડવામાં…
Rajkot: આજી-૨ ડેમનો ૧ દરવાજો ૦.૩ મીટર ખોલાતાં નદીના પટમાં અવરજવર ન કરવા ગામલોકોને ચેતવણી
તા.૧૨/૯/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: રાજકોટ જિલ્લાના રાજકોટ તાલુકા પાસે આવેલા આજી-૨ જળાશયમાં તા. ૧૨ના બપોરે ૧૩.૫૦ કલાકની સ્થિતિએ પાણીનું લેવલ…
Rajkot: રાજ્યકક્ષાની પાંચમી ઓસમ આરોહણ-અવરોહણ સ્પર્ધા માટે અરજીઓ મંગાવાઈ
તા.૧૨/૯/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર ભાગ લેવા ઈચ્છુકો ૩૦મી ઓક્ટોબર સુધી અરજી કરી શકશે Rajkot: રાજ્યના રમત-ગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના…
Rajkot: રાજકોટ જિલ્લામાં ૧૭ સપ્ટેમ્બરથી ૧૦માં સેવા સેતુનો પ્રારંભ
તા.૧૨/૯/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર જિલ્લા સમાહર્તા શ્રી પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને આયોજન અંગે બેઠક યોજાઈ Rajkot: રાજકોટ જિલ્લામાં આગામી તા.૧૭ સપ્ટેમ્બરથી ૧૦માં…
આઇ.સી.ડી.એસ ગોંડલ ઘટક ૧ દ્વારા પોષણ માસ ઉજવણી કરવામાં આવી રહી છે
વાત્સલ્યમ્ સમાચાર નિલેશ સોલંકી ઉપલેટા ગુજરાત સરકાર અને મહિલા અને બાળ વિભાગ દ્વારા તારીખ ૧ થી ૩૦ સપ્ટેમ્બર સુધી પોષણ…
Rajkot: રાજકોટ જિલ્લા બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં સતત ત્રીજા દિવસે બાળકોએ લીધો હોંશભેર ભાગ
તા.૧૧/૯/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર એકપાત્રીય અભિનય, ભજન, લોકગીત, વકતૃત્વ સ્પર્ધા, ચિત્રકલા, સર્જનાત્મક કારીગરી અને નિબંધ સ્પર્ધામાં ઝળકાવ્યું હીર Rajkot: રમતગમત, યુવા…
Rajkot: રાજકોટની હેડ પોસ્ટ ઓફિસ ખાતે ૧૨થી ૧૪ સપ્ટેમ્બર સુધી પી.ઓ.એસ.બી. એકાઉન્ટ માટે મેગા ડ્રાઈવ
તા.૧૧/૯/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: રાજકોટની હેડ પોસ્ટ ઓફિસ ખાતે તા. ૧૨થી ૧૪મી સપ્ટેમ્બર સુધી મેગા કેમ્પની ઉજવણીના ભાગરૂપે અલગ અલગ…
Rajkot: કોટડા સાંગાણીના ભાડવા અને દેવળીયા ગામે ચાર હેક્ટર સરકારી ખરાબાની જમીનમાં ૬૪૦૦ જેટલા વૃક્ષો રોપાયા
તા.૧૧/૯/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર અમુ સિંગલ જેતપુર Rajkot: માણસ શ્વાસ લઇ શકે તે માટે વૃક્ષોનુ યોગદાન ભૂલી શકાય નહી. વૃક્ષો આપણને…









