SURENDRANAGAR
સુરેન્દ્રનગર જિલ્લામાં આરોગ્ય વિભાગની સરાહનીય કામગીરી
તા.29/05/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર કુલ ૪૧ સ્થળો ખાતે ૮૪૧ કર્મચારીઓ અને કામદારોની વિનામૂલ્યે બી.પી., ડાયાબિટીસ, ઓરલ કેર, વજન-ઊંચાઈ, બી.એમ.આઈ. તપાસ સ્વાસ્થ્ય…
લીંબડી, ધ્રાંગધ્રા, પાટડી અને લખતરમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત વોકાથોન અને સાયકલીંગનું આયોજન કરાયું.
તા.29/05/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર તા. ૫મી જૂન, જેને દર વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે તે નિમિત્તે ચાલુ વર્ષ…
અહિંસા યુવા સંગઠન દ્વારા ઓપરેશન સિંદુરના સમર્થનમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન
તા.29/05/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર, તા. ૦૧ જૂન ૨૦૨૫ માનવતાની મહેક ફેલાવતા અને જીવ બચાવવાનો સંકલ્પ ધરાવતા કાર્યક્રમનો અહિંસા યુવા સંગઠન…
પાંચ મહિના પ્રેગ્નેન્ટ પીડિતાને મરજી વિરુદ્ધ ગર્ભપાત થતો અટકાવી બે જિંદગીની વ્હારે આવી 181 અભયમ્ હેલ્પલાઇન
તા.28/05/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર કાઉન્સેલિંગ દ્વારા બંને પક્ષોએ સુખદ સમાધાન થતા ૧૮૧ની ટીમનો હદયપૂર્વક આભાર માનતા પરિવાજનો ગુજરાતની નારીશક્તિ સન્માનપૂર્વક જીવન…
ધ્રાંગધ્રાનાં કંટવા ગામ નજીક કતલખાને લઇ જવાતા પશુઓ બચાવી પીકઅપ વાહન જપ્ત કરાઈ
તા.28/05/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના કંટાવા ગામની સીમમાં જીવદયા પ્રેમીઓએ પીકઅપ ગાડીમાં કતલખાને લઈ જવાતા ચાર પશુઓને બચાવી…
સુરેન્દ્રનગર જિલ્લામાં તોલમાપ ખાતાની 749 એકમોમાં ચકાસણી હાથ ધરવામાં આવી હતી
તા.28/05/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર વજન કાંટા, વે-બ્રિજ, પમ્પ યુનિટની ચકાસણી મુંદ્રાકન ફી પેટે રૂ. 5,07 લાખની વસુલાત સુરેન્દ્રનગર જિલ્લામાં તોલમાપના નિયમોનું…
સુરેન્દ્રનગરની દર્શન વિદ્યાલય ખાતે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી દ્વારા નાટક તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન
તા.28/05/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર કાર્યક્રમનાં અંતે ઉપસ્થિત તમામ લોકોએ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા બાબતે અને પર્યાવરણના રક્ષણ અંગે પ્રતિજ્ઞા લીધી આજરોજ…
ધાંગધ્રા સીનિયર સિટીઝન મહિલાની જમીન પર દબાણનો પ્રયાસ – કૈલાસ સોસાયટી પર ગંભીર આરોપ
તા.28/05/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર ડિસ્ટ્રિકના ધાંગધ્રા શહેરમાં અંબિકા ઓઈલ મિલ વળી જગ્યા આવેલી છે તે વિસ્તારમાં રહેનાર સીનિયર સિટીઝન…
સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન ખાતે પ્લાસ્ટિક વેસ્ટનું એકત્રીકરણ કરી જરુરી સાફસફાઈ કરવામાં આવી
તા.27/05/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના અનુસંધાને સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રકૃતિ અને પર્યાવરણ માટે હાનિકારક પ્લાસ્ટિકના ઉપયોગને ટાળવા માટે વિશેષ…
સાયલા ખાતે તા.૨૯ મેના રોજ નિઃશુલ્ક મેગા હેલ્થ કેમ્પનું આયોજન
તા.27/05/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર કેમ્પમાં મોતિયા, માતા અને બાળ આરોગ્ય, આંખ, મોં, કાન, નાક અને ગળાને લગતી સેવાઓ, મેન્ટલ હેલ્થ,…










