GUJARATLUNAWADAMAHISAGAR

મહીસાગર 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમે માતા પુત્ર વચ્ચે સુખદ સમાધાન કરાવ્યું

આસીફ શેખ લુણાવાડા

મહીસાગર 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમે માતા પુત્ર વચ્ચે સુખદ સમાધાન કરાવ્યું

મહીસાગર 181 ટિમ ડયુટી પર હાજર હતી તે દરમ્યાન લુણાવાડા તાલુકાના એક ગામની મહિલા એ 181 પર ફોન કરી જણાવેલ કે દીકરો દારૂ પીને ઝઘડો કરી મારઝૂડ કરે છે આથી મદદની જરૂર છે મહીસાગર 181 ટીમ ને કોલ મળતા સ્થળ પર પહોંચી મહિલાનું કાઉન્સેલિંગ કર્યું તો જાણવા મળ્યું કે દીકરો નોકરીથી રાતના 11 કે 12:00 વાગે દારૂ પીને ઘરે આવે છે અને તેના પિતા તથા મને ખરાબ અપ શબ્દો તથા ગાળો બોલે છે અને માર ઝૂડ કરે છે કોઈનું કહેલું માનતો નથી તથા અમને ઘરમાંથી નીકળી જવાની ધમકી આપે છે ઘરમાં ચીજ વસ્તુઓ હોય છે તેને નુકસાન પહોંચાડે છે આ હકીકત જાણી તેમના દીકરા સાથે વાતચીત કરી સમજાવ્યા કે માતા-પિતાને આવી રીતે હેરાન ના કરવા અને મારઝૂડ ના કરવી તથા અપ શબ્દો ના બોલવા આ વાતથી તેઓ સમંત થયા હતા અને ભૂલ સ્વીકારી હવેથી હું આવું નહિ કરું તેમ જણાવતા હતા આથી મહિલાને કાયદાકીય જાણકારી આપી અને માતા પુત્ર વચ્ચે સુખદ સમાધાન કરાવ્યું હતુ માતા પિતા થતા પુત્ર એ 181 ટીમ નો આભાર વ્યક્ત કર્યો હતો

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!