NAVSARI CITY / TALUKO
વાત્સલ્યમ સમાચાર
નવસારી

નવસારી મહાનગરપાલિકા દ્વારા ૨૭મી જુલાઈ, ૨૦૨૫ રવિવારના રોજ મેઘોત્સવનું આયોજન લોકજાગૃતિ માટે કરવામાં આવ્યું છે.જિલ્લામાં મેઘમહેર ના વાતાવરણને ધ્યાને લઈ ઓપન સ્ટ્રીટ કાર્યક્રમોનું આયોજન લુંસીકુઈ ખાતે રાખવામાં આવ્યું છે. આ મેધાઉત્સવ કાર્યક્રમમાં નવસારી શહેરના તમામ ઉમ્ર ના લોકો વધુમાં વધુ જોડાઈ એક શહેરી વાતાવરણનું નિર્માણ થાય એવી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.આ કાર્યક્રમ સવારે ૬:૩૦ થી ૯:૩૦ દરમિયાન લાયન્સ સર્કલથી સર્જિટ હાઉસ સુધી યોજાનાર આ કાર્યક્રમમાં યોગા, ઝુંબા, બૅન્ડ પર્ફોર્મન્સ, ટ્રાફિક અવેરનેસ, વ્યસન મુક્તિ સંદેશ, પર્યાવરણ અંગેની પ્રવૃત્તિઓ, સ્ટ્રીટ ગેમ્સ, સાઇકલિંગ ચેલેન્જ, તથા ઘણી બધી ગેમ્સ અને આનંદદાયક અને માહિતીપ્રદ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. નવસારીના જાહેર જનતા સર્વાંગી વિકાસ માટે મહાનગરપાલિકાએ એક અનોખી પહેલ હાથ છે.
નવસારી જિલ્લામાં વિધિવત ચોમાસો જામ્યો: આજે દિવસ દરમિયાન ખેરગામ પંથકમાં સૌથી વધુ ૧૦૬ મીમી વરસાદ નોંધાયો…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી,તા.૨૬: સમગ્ર રાજ્યમાં મેઘરાજાની પધરામણી થઇ ચુકી છે ત્યારે ભારતીય હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં અતિભારે…
નવસારી જિલ્લામાં કાવેરી નદીના જળસ્તર વધવાની સંભાવનાના પગલે નાગરિકોને સલામત સ્થળે ખસી જવા લાઉડ સ્પિકર દ્વારા અનાઉન્સમેન્ટ કરાયું…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *બીલીમોરા નગરપાલિકા દ્વારા વિવિધ સ્થળોએ અનાઉન્સમેન્ટ કરી નાગરીકોને જાગૃત કર્યા: અંદાજિત ૩૦ જેટલા નાગરિકોને સ્થળાંતર કરી…
નવસારી: નવા ટર્ન ટેબલ લેડર વાહન સાથે નવસારી મહાનગરપાલિકાનું ફાયર વિભાગ વધુ સક્ષમ બન્યું
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના ફાયર વિભાગની કામગીરી વધુ ઝડપથી અને વધુ સુરક્ષિત રીતે થઈ શકે તે…
નવસારી: આજ સવારની સ્થિતિ: નવસારી જિલ્લામાં ભારે વરસાદના કારણે પંચાયતના ૬૬ રસ્તાઓ અવરોધાયા*
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *તમામ રસ્તાઓ ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો: ઓવરટોપીંગ થયેલા રસ્તાઓના વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા…
નવસારી મહિલા આઈ.ટી.આઈ. કોલેજના પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ માટે ૩૦ જુન સુધી ફોર્મ ભરી શકાશે
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી,તા.૨૫.ઓગષ્ટ -૨૦૨૫ના પ્રવેશ સત્રમાં મહિલા ઔદ્યોગિક તાલીમ સંસ્થા–નવસારી ખાતે પ્રથમ રાઉન્ડમાં ફીટર-૪૦, વાયરમેન-૪૦, ઈલેક્ટ્રીશીયન-૨૦, કોમ્પ્યુટર ઓપરેટર-૧૨૦,…
નવસારી વહીવટી તંત્ર અને મહાનગરપાલિકા દ્વારા જન જાગૃતિ અને મસાલ રેલી યોજી સંવિધાન હત્યા દિવસની ઉજવણી કરી..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારીમાં ૨૫ જૂન, ૨૦૨૫ના રોજ મતિયા પાટીદાર વાડી ખાતે “સંવિધાન હત્યા દિવસ–૨૦૨૫”ની ઉજવણી કટોકટીના ૫૦ વર્ષ…
નવસારી: આગામી તા.૩૦ જૂનથી ૧૫ જુલાઈ દરમિયાન નવસારી જિલ્લાના ૨૩૮ આદિજાતિ ગામોમાં સેચ્યુરેશન કેમ્પ યોજાશે…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ એક જ સ્થળે આપવામાં આવશે* નવસારી,તા.૨૪:…
નવસારી: ગુજરાત રાજ્યની ઉચ્ચસ્તરીય શહેરી યોજના સમિતિની નવસારી મહાનગરપાલિકા ખાતે પ્રથમ બેઠક યોજાઇ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ગુજરાત રાજ્યની શહેરી યોજના સંબંધિત ઉચ્ચસ્તરીય સમિતિ (High-Level Committee) દ્વારા તા. 20 જૂન, 2025ના રોજ નવસારી…
નવસારી 1962 ટીમ દ્વારા જિલ્લાના તમામ લોકેશન પર યોગ દિવસની ઉજવણી કરવામાં આવી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ અંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે નવસારી જિલ્લાના 1962 & MVD એમ્બ્યુલન્સ ટીમે દરેક લોકેશન પર યોગાભ્યાસ કરી…
નવસારી જિલ્લામાં 1962 & MVD પ્રોજેક્ટની સેવાને પાંચ વર્ષ પૂર્ણ થતાં ઉજવણી કરવામાં આવી…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લામાં આજરોજ MVD પ્રોજેક્ટને પાંચ વર્ષ પૂરા તથા ૧૯૬૨ MVD એમ્બ્યુલન્સના સ્ટાફ દ્વારા ઉજવણી કરવામાં…










