NAVSARI CITY / TALUKO
વાત્સલ્યમ સમાચાર
નવસારી

નવસારી મહાનગરપાલિકા દ્વારા ૨૭મી જુલાઈ, ૨૦૨૫ રવિવારના રોજ મેઘોત્સવનું આયોજન લોકજાગૃતિ માટે કરવામાં આવ્યું છે.જિલ્લામાં મેઘમહેર ના વાતાવરણને ધ્યાને લઈ ઓપન સ્ટ્રીટ કાર્યક્રમોનું આયોજન લુંસીકુઈ ખાતે રાખવામાં આવ્યું છે. આ મેધાઉત્સવ કાર્યક્રમમાં નવસારી શહેરના તમામ ઉમ્ર ના લોકો વધુમાં વધુ જોડાઈ એક શહેરી વાતાવરણનું નિર્માણ થાય એવી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.આ કાર્યક્રમ સવારે ૬:૩૦ થી ૯:૩૦ દરમિયાન લાયન્સ સર્કલથી સર્જિટ હાઉસ સુધી યોજાનાર આ કાર્યક્રમમાં યોગા, ઝુંબા, બૅન્ડ પર્ફોર્મન્સ, ટ્રાફિક અવેરનેસ, વ્યસન મુક્તિ સંદેશ, પર્યાવરણ અંગેની પ્રવૃત્તિઓ, સ્ટ્રીટ ગેમ્સ, સાઇકલિંગ ચેલેન્જ, તથા ઘણી બધી ગેમ્સ અને આનંદદાયક અને માહિતીપ્રદ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. નવસારીના જાહેર જનતા સર્વાંગી વિકાસ માટે મહાનગરપાલિકાએ એક અનોખી પહેલ હાથ છે.
નવસારી: સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજ્ય દ્વારા ભરૂચમાં પર્યાવરણ સંરક્ષણ સંવર્ધન પરીસંવાદ કાર્યક્રમ યોજાયો.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ પર્યાવરણના જતન માટે સમસ્ત આદિવાસી સમાજ,ગુજરાત રાજ્ય અને આદિવાસી એકતા પરિષદ ભારત દેશ દ્વારા પર્યાવરણ જતન…
ધરતી આબા જનજાતિય ગામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત નવસારી જિલ્લામાં તા.૧૫ થી ૩૦ જુન દરમિયાન સેચ્યુરેશન કેમ્પ યોજાશે..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી તા.૧૦,ભારત સરકાર દ્વારા દેશના આદિવાસી સમુદાયના સર્વાગી વિકાસને વેગવંતો બનાવવા ધરતી આબા જનજાતિય ગામ ઉત્કર્ષ…
નવસારી: નશા વિરોધી લડતમાં”માનસ”આપની સાથે–ટોલ ફ્રી હેલ્પલાઇન 1933 નશા વિરોધી જનજાગૃતિ અભિયાન..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી તા.૧૦,ભારત સરકારના ગૃહ મંત્રાલય હેઠળના નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો, અમદાવાદ ઝોનલ યુનિટ દ્વારા નશાવિરોધી જાગૃતિ માટે…
નવસારી: મેદસ્વિતા દૂર કરવા રોજબરોજ સાયકલિંગ ઉપયોગી નિવડે છે
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી:તા.૧૦,આધુનિક જીવનશૈલીમાં એક મોટી આરોગ્ય સમસ્યા બની છે મેદસ્વિતા. આ સમસ્યા માત્ર દેખાવને અસર કરતી નથી,…
નવસારી જિલ્લામાં સરપંચ ઉમેદવારો માટે કુલ- ૧૮૯ તેમજ સભ્ય માટે કુલ-૭૦૩ જેટલા ફોર્મ ભરાયાં..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારીઃતા.9,રાજય ચૂંટણી આયોગ દ્વારા રાજયની ગ્રામ પંચાયતોની સામાન્ય/ વિભાજન/ મધ્યસત્ર/ પેટા ચૂંટણીઓ માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર…
નવસારી ટ્રાફીક જાગૃતિ અભિયાનમાં વિવિધ વિભાગો દ્વારા વિધાર્થીઓને ટ્રાફિકના નિયમો અંગે માહિતગાર કરાશે…..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લા વહીવટી તંત્ર તરફથી આગામી આશરે ૩૫ દિવસ સુધી ‘‘નવસારી ટ્રાફીક જાગૃતિ અભિયાન-૨૦૨૫’’શરૂ કરવામાં આવી…
નવસારી: કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારી, દ્વારા પ્રાકૃતિક કૃષિ શિબિરનું આયોજન કરાયુ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી:તા.૦૯,ભારત સરકારના કૃષિ મંત્રી શિવરાજશિંહ ચૌહાણના માર્ગદર્શનથી તા. ૨૯ મે થી ૧૨ જુન દરમિયાન સમગ્ર ભારત…
કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ ગણદેવી તાલુકાના વણગામમાં વોટર રિએક્ટર સ્ટ્રક્ચર પ્રકલ્પની મુલકાત લીધી…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી/તા.૮,નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના વણગામ ગ્રામ પંચાયત ભવન ખાતે જિલ્લા વહીવટીતંત્ર તથા જનભાગીદારીના માધ્યમથી સ્ટોર્મ વોટર…
બીલીમોરા નગરપાલિકાના રૂ.૨૩.૬૦ કરોડના કામોનું લોકાર્પણ/ખાતમુર્હૂત કરતા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટિલ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *બીલીમોરાના નગરજનોને આધુનિક રૂ. ૧૧.૩૫ કરોડના ખર્ચે બનેલ નવનિર્મિત સ્પોર્ટસ કોમ્પલેક્ષની મળી ભેટ* નવસારીતા.૮,નવસારી જિલ્લાના બીલીમોરા…
નવસારી ખાતે કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલના હસ્તે કાલિયાવાડી બ્રિજ તથા જુનાથાણા સ્વામી વિવેકાનંદ સર્કલનું લોકાર્પણ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી તા.૮ જૂન,નવસારી શહેરના વિકાસના દ્રષ્ટિકોણે મહત્વપૂર્ણ અને ટ્રાફિક માટે જીવનરેખા સમાન નવીન કાલિયાવાડી બ્રિજનું આજે…










