NAVSARI CITY / TALUKO
વાત્સલ્યમ સમાચાર
નવસારી

નવસારી મહાનગરપાલિકા દ્વારા ૨૭મી જુલાઈ, ૨૦૨૫ રવિવારના રોજ મેઘોત્સવનું આયોજન લોકજાગૃતિ માટે કરવામાં આવ્યું છે.જિલ્લામાં મેઘમહેર ના વાતાવરણને ધ્યાને લઈ ઓપન સ્ટ્રીટ કાર્યક્રમોનું આયોજન લુંસીકુઈ ખાતે રાખવામાં આવ્યું છે. આ મેધાઉત્સવ કાર્યક્રમમાં નવસારી શહેરના તમામ ઉમ્ર ના લોકો વધુમાં વધુ જોડાઈ એક શહેરી વાતાવરણનું નિર્માણ થાય એવી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.આ કાર્યક્રમ સવારે ૬:૩૦ થી ૯:૩૦ દરમિયાન લાયન્સ સર્કલથી સર્જિટ હાઉસ સુધી યોજાનાર આ કાર્યક્રમમાં યોગા, ઝુંબા, બૅન્ડ પર્ફોર્મન્સ, ટ્રાફિક અવેરનેસ, વ્યસન મુક્તિ સંદેશ, પર્યાવરણ અંગેની પ્રવૃત્તિઓ, સ્ટ્રીટ ગેમ્સ, સાઇકલિંગ ચેલેન્જ, તથા ઘણી બધી ગેમ્સ અને આનંદદાયક અને માહિતીપ્રદ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. નવસારીના જાહેર જનતા સર્વાંગી વિકાસ માટે મહાનગરપાલિકાએ એક અનોખી પહેલ હાથ છે.
નવસારી જિલ્લાના NFSA રેશનકાર્ડ ધારકોએ ૩૦ એપ્રિલ સુધીમાં ઈ-કેવાયસી કરાવવું ફરજીયાત
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી:તા.૧૫ એપ્રિલ–ભારત સરકારની ગાઇડલાઇન મુજબ સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓમાં ડાયરેકટર બેન્ક ટ્રાન્સફર DBT નો લાભ મેળવવા…
નવસારી જિલ્લામાં“સ્વસ્થ ગુજરાત–મેદસ્વિતા મુક્ત ગુજરાત”અભિયાનમાં આરોગ્ય વિભાગે ૯૭૯૪ લોકોને જાગૃત કર્યા..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તંદુરસ્ત જીવનશૈલી માટે લોકજાગૃતિના સુસંગત પ્રયાસો હાથ ધરાયા છે.માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ…
નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક ખેતીના વિષય પર એક દિવસીય ચિંતન શિબિર યોજાઈ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *પ્રાકૃતિક ખેતીમાં જીવામૃત તકનીક તથા નર્સરી વાવેતરની કામગીરી અંગેની તાલીમ અપાઈ* નવસારી:તા.૧૬, પ્રાકૃતિક ખેતીનો…
નવસારી જિલ્લાનાં ચીખલી તાલુકાની ખાંભડા પ્રાથમિક શાળાએ જ્ઞાનસેતુ પરીક્ષામાં મેળવી અનેરી સિધ્ધિ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી: તા.૧૫ ચીખલી તાલુકાની ખાંભડા પ્રા. શાળાની ધોરણ 5- ની વિદ્યાર્થીની આલીયા વિપુલભાઈ પટેલે જ્ઞાનસેતુ (CET)…
ભાજપના સોશિયલ મીડિયા સેલના માજી કન્વીનરે યુવતી પર દુષ્કર્મ આચર્યું, ‘તારા જેવી 17 છોકરી સાથે મારા પુત્ર…’: આરોપીના માતા-પિતા
નવસારીના ટેટુ આર્ટિસ્ટ અને ભાજપના સોશિયલ મીડિયા સેલના માજી કન્વીનરે આદિવાસી યુવતી પર દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે. આ…
નવસારી નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરીનું સ્થળ બદલાયું નવું સરનામું આવેલ વિગત મુજબ..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી,તા.૦૯: નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી,પ્રથમ માળ, ડૉ. આંબેડકર ભવન, કલેકટર કચેરીની પાછળ, મહિલા ITI…
નવસારી ખાતે જિલા વિકાસ અધિકારીશ્રીની ઉપસ્થિતિમાં કૃષિ પ્રગતિ” એપના ઉપયોગ અંગે વર્કશોપ યોજાયો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *ડિજીટલ ટેકનોલોજી કૃષિક્ષેત્રે ક્રાંતિકારી સાબિત થશે- જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પલતા* નવસારી,તા.૦૯: આજના ટેકનોલોજીના યુગમા…
નવસારી મહાનગરપાલિકાની ઉમદા પહેલ:શહેરને સ્વચ્છ રાખવા સફાઈ સબંધિત ફરિયાદ કરો અને બનો સફાઈ સારથી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ Navsari:તા.૯–નવસારી મહાનગરપાલિકા વિસ્તારને સ્વચ્છ રાખવા મનપા કચેરીએ એક ઉમદા પહેલ હાથ ધરી છે.તમામ જનતાને…
નવસારી ખાતે વિશ્વ હોમીયોપેથી દિવસ નિમિત્તે મફત નિદાન અને સારવાર કેમ્પ યોજાશે
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી,તા.૦૮: આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગર દ્વારા નિર્દેશિત અને નવસારી જિલ્લા…
NAVSARI: બાળલગ્ન અટકાયત આપણી સામાજિક જવાબદારી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ મુજબ છોકરીના લગ્ન ૧૮ વર્ષ પહેલા અને છોકરાના લગ્ન ૨૧ વર્ષ પહેલા થાય…










