NAVSARI CITY / TALUKO
વાત્સલ્યમ સમાચાર
નવસારી

નવસારી મહાનગરપાલિકા દ્વારા ૨૭મી જુલાઈ, ૨૦૨૫ રવિવારના રોજ મેઘોત્સવનું આયોજન લોકજાગૃતિ માટે કરવામાં આવ્યું છે.જિલ્લામાં મેઘમહેર ના વાતાવરણને ધ્યાને લઈ ઓપન સ્ટ્રીટ કાર્યક્રમોનું આયોજન લુંસીકુઈ ખાતે રાખવામાં આવ્યું છે. આ મેધાઉત્સવ કાર્યક્રમમાં નવસારી શહેરના તમામ ઉમ્ર ના લોકો વધુમાં વધુ જોડાઈ એક શહેરી વાતાવરણનું નિર્માણ થાય એવી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.આ કાર્યક્રમ સવારે ૬:૩૦ થી ૯:૩૦ દરમિયાન લાયન્સ સર્કલથી સર્જિટ હાઉસ સુધી યોજાનાર આ કાર્યક્રમમાં યોગા, ઝુંબા, બૅન્ડ પર્ફોર્મન્સ, ટ્રાફિક અવેરનેસ, વ્યસન મુક્તિ સંદેશ, પર્યાવરણ અંગેની પ્રવૃત્તિઓ, સ્ટ્રીટ ગેમ્સ, સાઇકલિંગ ચેલેન્જ, તથા ઘણી બધી ગેમ્સ અને આનંદદાયક અને માહિતીપ્રદ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. નવસારીના જાહેર જનતા સર્વાંગી વિકાસ માટે મહાનગરપાલિકાએ એક અનોખી પહેલ હાથ છે.
Navsari: દેશી ગાયના છાણ અને મૂત્રની સુગંધથી દેશી અળસિયા જમીનના ઉપરના સ્તરમાં આવી જાય છે અને જમીનને ઉત્પાદક બને છે.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી,તા.૦૨: દેશના નાગરીકોના સ્વાસ્થ્યની ચિંતા કરીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રાકૃતિક કૃષિને અપનાવવા આહવાન કર્યું છે.…
નવસારીમાં ગેરકાયદેસર સરકારી અનાજના ૧૯ કટ્ટા ડોર સ્ટેપ ડિલિવરી કોન્ટ્રાક્ટરના ઘરેથી મળી આવ્યા…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી શહેરના કબીલપોર વિસ્તારમાં સરકારી અનાજની હેરાફેરીમાં ગેરકાયદે ચોખાના ૧૯ કટ્ટાનો જથ્થો રામેશ્વર પાર્કમાં રહેતા કિશન…
Navsari: મહાત્મા ગાંધીના પ્રપૌત્રી નીલમબેનનું નવસારી ખાતે અવસાન
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી તા.૧ એપ્રિલ: મહાત્મા ગાંધી પરિવારના હરીદાસ ગાંધીની પુત્રી અને તેની પુત્રી રામીબેનના પુત્રી નવસારી જિલ્લાના…
નવસારી મહાનગરપાલિકાની ઉત્તરની તમામ કચેરીઓ તેમજ દક્ષિણ ઝોનની કચેરીઓમાં વિવિધ કરવેરા સ્વીકારવા રજાના દિવસોમા પણ શરૂ રહશે..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી નગરપાલિકા વિસ્તારના ઉત્તર તેમજ દક્ષિણ ઝોનની કચરીઓમાં જેમના વેરા ભરવાના બાકી હોય તેમના વેરા સ્વીકારવા…
NAVSARI: ચીખલીના દેગામ સ્થિત વારી એનર્જીસ ખાતે નવા સોલર સેલ મેનુફેક્ચરીંગ યુનિટનું ઉદઘાટન કરતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *-:મુખ્યમંત્રીશ્રી:-*_ * વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઊર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવા ‘વન અર્થ, વન સન વન ગ્રીડ’નો…
નૈસર્ગિક નવસારી જિલ્લાના ૨૯ ખેડૂતોને પ્રાકૃતિક ખેતપેદાશોના વેચાણ માટે ફોલ્ડેબલ કેનોપીનું વિતરણ કરવામાં આવ્યું
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લા સ્વભંડોળ યોજના હેઠળના ફ્લેગશીપ પ્રોજેક્ટ “રસાયણમુક્ત નવસારી” અંતર્ગત ખેડૂતોને જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પલતાના વરદ…
Navsari:-પ્રાકૃતિક ખેતી થકી શાકભાજીમાં સારો નફો મેળવતા નવસારી તાલુકાના ઉન ગામના રીટાબેન પટેલ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ “પ્રાકૃતિક ખેતીથી શાકભાજી પાકમાં મેળવી સારી કમાણી” – રીટાબેન પ્રમોદભાઇ પટેલ ખેડૂતો દ્વારા ઉત્પાદિત પ્રાકૃતિક ખેત…
નવસારી જિલ્લા વિકાસ અધિકારી એ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં લોકપ્રશ્નોનું તાત્કાલિક ઉકેલ લાવવા તાકીદ કરી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી લોકપ્રશ્નોના નિરાકરણ માટે પ્રતિમાસ યોજાતા જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં અરજદારો દ્વારા પ્રસ્તુત થયેલા પ્રશ્નો પૈકી મોટા ભાગના…
Navsari: ડ્રગ્સના દૂષણને રોકવામાં સદંતર નિષ્ફળ એવા ગૃહમંત્રીને પદભ્રષ્ટ કરીને ગુજરાતને ડ્રગ્સથી મુક્તિ આપવામાં આવે.
વાત્સલયમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી પોલીસ સરકાર અને ડ્રગ્સ માફિયાઓની મિલીભગત ની શંકા, 35 થી વધુ વિડીઓમાં પોલીસ હપ્તા લેવા જાય…
શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતિ ઉજવણી કાર્યક્રમ અંતર્ગત વ્યાખ્યાન યોજાશે..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર પ્રેરિત જિલ્લા…










