NAVSARI CITY / TALUKO
વાત્સલ્યમ સમાચાર
નવસારી

નવસારી મહાનગરપાલિકા દ્વારા ૨૭મી જુલાઈ, ૨૦૨૫ રવિવારના રોજ મેઘોત્સવનું આયોજન લોકજાગૃતિ માટે કરવામાં આવ્યું છે.જિલ્લામાં મેઘમહેર ના વાતાવરણને ધ્યાને લઈ ઓપન સ્ટ્રીટ કાર્યક્રમોનું આયોજન લુંસીકુઈ ખાતે રાખવામાં આવ્યું છે. આ મેધાઉત્સવ કાર્યક્રમમાં નવસારી શહેરના તમામ ઉમ્ર ના લોકો વધુમાં વધુ જોડાઈ એક શહેરી વાતાવરણનું નિર્માણ થાય એવી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.આ કાર્યક્રમ સવારે ૬:૩૦ થી ૯:૩૦ દરમિયાન લાયન્સ સર્કલથી સર્જિટ હાઉસ સુધી યોજાનાર આ કાર્યક્રમમાં યોગા, ઝુંબા, બૅન્ડ પર્ફોર્મન્સ, ટ્રાફિક અવેરનેસ, વ્યસન મુક્તિ સંદેશ, પર્યાવરણ અંગેની પ્રવૃત્તિઓ, સ્ટ્રીટ ગેમ્સ, સાઇકલિંગ ચેલેન્જ, તથા ઘણી બધી ગેમ્સ અને આનંદદાયક અને માહિતીપ્રદ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. નવસારીના જાહેર જનતા સર્વાંગી વિકાસ માટે મહાનગરપાલિકાએ એક અનોખી પહેલ હાથ છે.
નવસારી નેહરુ યુવા કેન્દ્ર દ્વારા સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-ડાંગ “આપણો સંવિધાન, આપણો સ્વાભિમાન” ના નારાઓ સાથે સંવિધાનના મહત્વ વિશે જનજાગૃતિ પદયાત્રા યોજાઈ ભારત સરકારના યુવા…
નવસારીના સાતેમ ગામે ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-ડાંગ “બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન બાળકોમાં રહેલી શક્તિઓ અને પ્રતિભા ઉજાગર કરવાનું શ્રેષ્ઠ માધ્યમ” …
નવસારી: ક્રોપ કવરના ઉપયોગથી ફળપાકો અને શાકભાજી પાકોની રક્ષિત ખેતી માટેનો કાર્યક્રમ” અંતર્ગત વિવિધ યોજના માટે અરજી કરાશે
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારીબાગાયત ખાતાની વર્ષ ૨૦૨૪-૨૫ માં “ક્રોપ કવરના ઉપયોગથી ફળપાકો અને શાકભાજી પાકોની રક્ષિત ખેતી માટેનો કાર્યક્રમ” નવી…
નવસારી એલસીબી પોલીસની ટીમે ફિલ્મીઢબે ક્રેટા કારનો પીછો કરી ૨.૫૮ લાખના દારૂના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી Navsari: નવસારી એલસીબી ટીમે ક્રેટા કારમાં ભારતીય બનાવટની વિદેશી દારૂ વ્હીસ્કીની બોટલો નંગ-૧૬૩૨, કિ.રૂ. ૨,૫૮,૨૪૦/-નો પ્રોહી…
નવસારી જિલ્લાની બીલીમોરા પોલીસ ટીમેં રૂપિયા 4 લાખ 26 હજાર 528 નો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ- નવસારી પ્રાપ્ત વિગતો અનુસાર નવસારી જીલ્લા પોલીસ અધિક્ષક સુશિલ અગ્રવાલ તથા ચીખલી વિભાગના નાયબ પોલીસ અધિક્ષકના…
નવસારી મેટલ મર્ચન્ટ એન્ડ મેન્યુફેક્ચરસ એસોશિસયનનાં પ્રમુખ તરીકે ફરી રાકેશ શર્મા નિમાયા.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી Navsari: નવસારી મેટલ મરચંટ એન્ડ મેન્યુફેકચરસ્ એસોસિયેસનના પ્રમુખ રાકેશ શર્માએ પ્રમુખ પદને બે વર્ષ થતાં 21 નવેમ્બરે…
નવસારીના કછોલ ગામે “મંત્રીશ્રી મુકેશભાઈ પટેલે “અતિરૂદ્ધ મહાયજ્ઞ”માં શિવલિંગ પર જળાભિષેક કરી યજ્ઞમાં આહુતિ આપી
<વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી અતિરૂદ્ધ મહાયજ્ઞ” આદ્યાત્મિક ઉર્જાની અનુભૂતિ કરાવે છે: વન પર્યાવરણ રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ* નવસારી જિલ્લાના…
વાંસદા તાલુકામા આવેલ મહુવાસ ખાતે શ્રી સત્ય સાંઈ સ્કૂલમાં સ્પોર્ટ ડે ની ઉજવણી કરવામાં આવી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી શિવમ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સત્ય સાંઈ સ્કૂલ તથા શ્રી સત્ય સાંઈ નર્સિંગ કોલેજના સંયુક્ત ઉપક્રમે…
Navsari: પ્રાકૃતિક ખેતીના માર્ગે નવસારી તાલુકાના વાડા ગામના રહેવાસી સુશીલાબેન પટેલ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી જુનાથાણા સ્તિથ જુના જિલ્લા સેવા સદન કેમ્પસ અને નવસારી કૃષિ યુનીવર્સીટી ખાતે પ્રાકૃતિક ખેતપેદાશોનું વેચાણ કરી…
નવસારી ખાતે પ્રાકૃતિક કૃષિની સમીક્ષા બેઠકમાં પ્રાકૃતિક કૃષિને વધુ વેગવાન બનાવવા તાકીદ કરતા પ્રાકૃતિક કૃષિ નોડલ અધિકારી સુરત
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ- નવસારી ગુજરાત પ્રાકૃતિક વિકાસ ર્બોડ યોજના અંતર્ગત ખેડૂત તાલીમ કેન્દ્ર, નવસારી ખાતે નોડલ અધિકારી પ્રાકૃતિક કૃષિ…










