NAVSARI CITY / TALUKO
વાત્સલ્યમ સમાચાર
નવસારી

નવસારી મહાનગરપાલિકા દ્વારા ૨૭મી જુલાઈ, ૨૦૨૫ રવિવારના રોજ મેઘોત્સવનું આયોજન લોકજાગૃતિ માટે કરવામાં આવ્યું છે.જિલ્લામાં મેઘમહેર ના વાતાવરણને ધ્યાને લઈ ઓપન સ્ટ્રીટ કાર્યક્રમોનું આયોજન લુંસીકુઈ ખાતે રાખવામાં આવ્યું છે. આ મેધાઉત્સવ કાર્યક્રમમાં નવસારી શહેરના તમામ ઉમ્ર ના લોકો વધુમાં વધુ જોડાઈ એક શહેરી વાતાવરણનું નિર્માણ થાય એવી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.આ કાર્યક્રમ સવારે ૬:૩૦ થી ૯:૩૦ દરમિયાન લાયન્સ સર્કલથી સર્જિટ હાઉસ સુધી યોજાનાર આ કાર્યક્રમમાં યોગા, ઝુંબા, બૅન્ડ પર્ફોર્મન્સ, ટ્રાફિક અવેરનેસ, વ્યસન મુક્તિ સંદેશ, પર્યાવરણ અંગેની પ્રવૃત્તિઓ, સ્ટ્રીટ ગેમ્સ, સાઇકલિંગ ચેલેન્જ, તથા ઘણી બધી ગેમ્સ અને આનંદદાયક અને માહિતીપ્રદ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. નવસારીના જાહેર જનતા સર્વાંગી વિકાસ માટે મહાનગરપાલિકાએ એક અનોખી પહેલ હાથ છે.
નવસારી જિલ્લાના ખેડૂતો જોગ: બાગાયત ખાતામાં વિવિધ પાકોની રક્ષિત ખેતી માટેનો કાર્યક્રમ અંતર્ગત વિવિધ યોજના માટે અરજી કરી શકાશે
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-ડાંગ બાગાયત ખાતાની વર્ષ ૨૦૨૪-૨૫ માં “ક્રોપ કવરના ઉપયોગથી ફળપાકો અને શાકભાજી પાકોની રક્ષિત ખેતી માટેનો કાર્યક્રમ”…
Navsari: ગણદેવી તાલુકામાં આવેલા બીલીમોરા ખાતે યુવતીને પ્રેમજાળમાં ફસાવી 3.48 લાખ પડાવી લેતા ફરિયાદ નોંધાઇ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી નવસારી જિલ્લાના બીલીમોરા ખાતે રહેતી યુવતીને સોશિયલ મીડિયા થકી મિત્રતા કેળવી મીઠી મીઠી વાતોમાં ભોળવી પોતે…
આજથી નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે ઇનોવેશન અને ઉદ્યોગસાહસિકતા પર ૩-દિવસીય ટ્રેનીંગ વર્કશોપ શરૂ…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી *યુનિવર્સિટી સ્ટાર્ટઅપ સેલ દ્વારા અસ્પી નુતન એકેડેમી, મુંબઈ સાથે સંયુકતપણે સૌપ્રથમ મેગા ઇવેન્ટ* *યુનિવર્સિટીના ૩ નામાંકિત…
નવસારી જિલ્લાની નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઇ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી નવસારી જિલ્લા નાગરિક પુરવઠા અને સલાહકાર સમિતિની બેઠક ઈ.જિલ્લા કલેકટર -વ- જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પલતાના અધ્યક્ષસ્થાને…
Vansda: વાંસદાના હનુમાનબારી ખાતે આદિવાસી જનનાયક બિરસા મુંડાજીની પ્રતિમાનું અનાવરણ કરાયું
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી વાંસદાના હનુમાનબારી ખાતે આદિવાસી જનનાયક ક્રાંતિવીર બિરસા મુંડાજીની પ્રતિમાનું અનાવરણ આદિવાસી સમાજ નેતાઓ સમાજના યુવાઓ,આગેવાનો તેમજ…
Navsari:નવસારીના પોલીસ ઇન્સપેક્ટર લાંચ પેટે એપલ કંપનીનો મોબાઈલ લેતા એસીબીના છટકામા ઝડપાયા
વાત્સલ્યમ સમાચાર નવસારી નવસારી જિલ્લામાં પોલીસ ઇન્સ્પેક્ટરને નવુજ લોન્ચ થયેલું એપલ કંપનીનો મોંધુ ધૂત અધધ રૂ.૧,૪૪,૯૦૦ ની કિંમતનો…
કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને ચીખલી તાલુકાના દિનકર ભવન ખાતે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી આદિમજૂથના પરિવારોને સુવિધાઓ મળી રહે તે માટે વડાપ્રધાને જનમન યોજના અમલમાં મુકીને તમામ પરિવારોની ચિંતા કરી…
નવસારી જિલ્લામાં PMPVTG ડેવલપમેન્ટ મિશન હેઠળ આદિમ જૂથના પરિવારને મળ્યો પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી *નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના સુખાબારી ગામના લાભાર્થી દંપત્નિ શ્રી સંદિપભાઇ અને હિનાબેન સંદિપભાઇ ભોયા આજે તેમની…
Navsari: સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને ચીખલીના દિનકર ભવન ખાતે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવશે
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી મહાનાયક બિરસા મુંડાની જન્મજયંતિના અવસરે ચીખલી તાલુકાના દિનકર ભવન ખાતે જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને જનજાતિય…
નવસારી જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધ્યો ૨૦૦થી વધારે પ્રગતિશીલ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ થકી જાળવી રહ્યા છે જમીનની ફળદ્રુપતા
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી રાસાયણિક ખેતી અને યુરિયા, ડીએપી અને જંતુનાશક દવાઓના વધતા ઉપયોગ સાથે ગંભીર રોગોનું પ્રમાણ વધ્યું છે,…










