NAVSARI CITY / TALUKO
વાત્સલ્યમ સમાચાર
નવસારી

નવસારી મહાનગરપાલિકા દ્વારા ૨૭મી જુલાઈ, ૨૦૨૫ રવિવારના રોજ મેઘોત્સવનું આયોજન લોકજાગૃતિ માટે કરવામાં આવ્યું છે.જિલ્લામાં મેઘમહેર ના વાતાવરણને ધ્યાને લઈ ઓપન સ્ટ્રીટ કાર્યક્રમોનું આયોજન લુંસીકુઈ ખાતે રાખવામાં આવ્યું છે. આ મેધાઉત્સવ કાર્યક્રમમાં નવસારી શહેરના તમામ ઉમ્ર ના લોકો વધુમાં વધુ જોડાઈ એક શહેરી વાતાવરણનું નિર્માણ થાય એવી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.આ કાર્યક્રમ સવારે ૬:૩૦ થી ૯:૩૦ દરમિયાન લાયન્સ સર્કલથી સર્જિટ હાઉસ સુધી યોજાનાર આ કાર્યક્રમમાં યોગા, ઝુંબા, બૅન્ડ પર્ફોર્મન્સ, ટ્રાફિક અવેરનેસ, વ્યસન મુક્તિ સંદેશ, પર્યાવરણ અંગેની પ્રવૃત્તિઓ, સ્ટ્રીટ ગેમ્સ, સાઇકલિંગ ચેલેન્જ, તથા ઘણી બધી ગેમ્સ અને આનંદદાયક અને માહિતીપ્રદ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. નવસારીના જાહેર જનતા સર્વાંગી વિકાસ માટે મહાનગરપાલિકાએ એક અનોખી પહેલ હાથ છે.
Dang:આહવાનાં એક ગામે બદકામ કરવાનાં ઇરાદાથી 11 વર્ષીય સગીરાની છેડતી કરવામાં આવતા પોલીસ ફરિયાદ નોંધાઈ..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-ડાંગ ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં એક ગામ ખાતે 11 વર્ષીય સગીરા ખુલ્લામાં હાજતે ગઈ હતી.ત્યારે કલમવિહીર ગામનાં…
આદિવાસી સમાજભવન નિર્માણ અર્થે તા.૨૬ ઓક્ટોબરના રોજ સુરતના અલથાણ કોમ્યુનિટી હોલ ખાતે ભવ્ય લોકડાયરાનું આયોજન
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી સમસ્ત આદિવાસી સમાજ સુરત શહેર દ્વારા અલથાણ કોમ્યુનિટી હોલ સોહમસર્કલ પાસે તા. ૨૬/૧૦/૨૦૨૪ ના રોજ રાત્રે…
દિવાળી ત્યોહરને લઈ નવસારી પોલીસવડા એ વેપારીઓ સાથે સુરક્ષા અંગેનો સંવાદ બેઠક યોજી વેપારીઓના મંતવ્ય લીધા..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી નવસારી જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલ સહિત જિલ્લા પોલીસ પ્રશાસને જિલ્લાના અલગ અલગ વ્યાપાર સાથે જોડાયેલા…
નવસારી એલસીબી પોલીસની ટીમે ૧૨લાખ ૫૫ હજારના દારૂના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો જ્યારે બે વોન્ટેડ…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી સુરત વિભાગ પોલીસ મહાનિરીક્ષકશ્રી પ્રેમવિર સિંગ તથા પોલીસ અધિક્ષક સુશિલ અગ્રવાલ નવસારી એ દિવાળી તહેવાર નિમીતે…
Navsari: જલાલપોરના મરોલી બજાર ખાતે ૨૪ ઓકટો.ના રોજ વૈશ્વિક સ્વાસ્થ્ય માટે આયુર્વેદ નવીનતા થીમ પર આયુષ મેળો ઉજવાશે
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી આયુષ મેળામાં બાળકોમાં રોગ પ્રતિકારક શકિત વધે તે માટે જન્મ થી ૧૨ વર્ષ સુધીના બાળકોને સુવર્ણપ્રાશનના …
નવસારીના અમલસાડ ખાતે બ્લડ ડોનેશન કેમ્પમાં કેન્દ્રિય મંત્રીશ્રી સી.આર.પાટીલે હાજરી આપી રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-ડાંગ આજરોજ નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના નીલકંઠ મહાદેવ મંદિરની પાછળ, અમલસાડ ખાતે અક્ષત ચેરીટેબલ ટ્રસ્ટ,પાર્થમય તથા રોટરી…
આયુર્વેદિક દવાની આડમાં એલોપેથીક દવા ભેળવી જાહેર જનતાના આરોગ્ય સાથે ચેડાં
ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમ દ્વારા ગેરકાયદેસર વગર પરવાને આયુર્વેદિક દવામાં એલોપેથીક દવાની ભેળસેળ કરી ઉત્પાદન અને વેચાણ કરતાં…
વિકાસ સપ્તાહ” ઉજવણી અંતર્ગત ભુતપૂર્વ વિદ્યાર્થીની અને ‘લખપતી દીદી’ એવી તેજલબેન મિસ્ત્રીએ પોતાની સફળતાની વાત રજુ કરી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-ડાંગ તાજેતરમાં “વિકાસ સપ્તાહ”ની ઉજવણી અન્વયે નવસારી જિલ્લાની ખડસુપા ગામે એમ.એન.વિદ્યાલય બોર્ડીંગ સ્કુલ ખાતે જિલ્લા ગ્રામ વિકાસ…
વાંસદામાં પોલીસ પરેડ દરમ્યાન પોલીસકર્મીઓ પાર્કિંગના બાબતે એક યુવાનને માર માર્યો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ – નવસારી નવસારી જિલ્લાના વાંસદા નગરમાં પાર્કિંગ બાબતે પોલીસે એક યુવાનને પોલીસ સ્ટેશનમાં લાવી બેરહેમીથી માર…
નવસારી કરુણા એમ્બ્યુલન્સના સાત વર્ષ પૂર્ણ થતાં ઉજવણી કરાઇ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી “કરુણા એમ્બ્યુલન્સ દ્વારા ૭ વર્ષમાં ૧૫૯૮૫ જેટલા અબોલ પશુ-પક્ષીઓના જીવ બચાવ્યા” નવસારી જિલ્લાના સિટી એરિયા માટેની…










