RAJKOT CITY / TALUKO
Rajkot: “સુજલામ્ સુફલામ્ અને કેચ ધ રેઇન – ૨.૦ અભિયાન” રાજકોટ તાલુકાનાં ચિત્રાવાવ ગામ ખાતે સરણાવાળા તળાવને ઊંડું ઉતારવા અર્થે શાસ્ત્રોક્ત વિધિથી ભૂમિપૂજન કરતાં મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા
તા.૨૪/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર સૌની યોજના ખરેખર “સૌની” સાબિત થઈ છે : મંત્રીશ્રી Rajkot: ગુજરાત રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન,…
Jasdan: મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે જસદણ તાલુકાના કનેસરા – ૨ ડેમમાં રૂ. ૫.૯૨ કરોડના ખર્ચે થનારા પાઇપ કેનાલના બાંધકામનું ખાતમુહૂર્ત
તા.૨૪/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર રાજ્ય સરકારના પ્રયાસોને પરિણામે સૌરાષ્ટ્રભરના સુકા વિસ્તારો લીલાછમ્મ બન્યા છે : મંત્રીશ્રી Rajkot, Jasdan: ગુજરાત રાજ્યના જળસંપત્તિ…
Rajkot: સરકારી હોસ્પિટલ કુવાડવા દ્વારા મહિલા પોલીસ સ્ટેશન રાજકોટ ખાતે એન.સી.ડી. સ્ક્રીનીંગ કેમ્પ યોજાયો
તા.૨૩/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: વિશ્વ હાયપરટેન્શન દિવસનાં ભાગરૂપે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તા. ૧૭ મેથી તા.૧૬ જૂન-૨૦૨૫ સુધી જન જાગૃતિ…
Rajkot: બેલડા ગામને પ્લાસ્ટિક મુક્ત ગ્રામ બનાવવા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું
તા.૨૩/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર પ્લાસ્ટિક એકત્રીકરણ સહ અન્ય વિકલ્પો અંગે માહિતી અપાઈ Rajkot: સમગ્ર જિલ્લામાં પર્યાવરણને સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત બનાવવા…
Rajkot: વિદ્યાર્થીઓના સામર્થ્યને સાહસમાં પરિવર્તીત કરી તેને સફળતાના શિખર તરફ દોરી જતી “સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી (SSIP 2.0)”
તા.૨૩/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર આલેખન – પ્રિયંકા પરમાર SSIP 2.0 હેઠળ રાજકોટ જિલ્લાની ૧૭ શૈક્ષણિક સંસ્થાઓ અને યુનિવર્સિટીને રૂ. ૨.૮૨ કરોડથી…
Rajkot: ડિસ્ટ્રીક્ટ આયુષ અને હેલ્થ સોસાયટીની બેઠક યોજાઈ
તા.૨૩/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર કલેક્ટરશ્રી પ્રભવ જોશીએ આયુર્વેદ અંગે જનજાગૃતિ લાવવા અને વિવિધ રોગોના નિદાન-સારવાર અંગે સૂચના આપી Rajkot: રાજકોટમાં કલેક્ટર…
Rajkot; કલેક્ટરશ્રી પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને સંચારી રોગ અંગેની બેઠક યોજાઈ
તા.૨૩/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર કલેક્ટરશ્રીએ વાહકજન્ય રોગોના કેસોનો ચિતાર મેળવી જરૂરી સૂચનો કર્યા Rajkot: રાજકોટ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરશ્રી પ્રભવ…
Rajkot: કમોસમી વરસાદ અને ખરીફ પાકના આયોજન માટેના ઉપાયો
તા.૨૩/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: રાજકોટ જિલ્લામાં તા. ૨૫ મે સુધી છૂટાછવાયા વરસાદની આગાહી છે ત્યારે વિવિધ શાકભાજી વગેરે પાકોમાં પ્રવર્તમાન…
Lodhika: “પ્લાસ્ટિકમુક્ત ગુજરાત, પ્લાસ્ટિકમુક્ત ભારત” સામાજિક વનીકરણ વિભાગ, રાજકોટ દ્વારા લોધીકાનાં અભેપર ગામે પ્લાસ્ટિક એકત્રીકરણ ઝુંબેશ હાથ ધરાઈ
તા.૨૩/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર પ્લાસ્ટિકથી પર્યાવરણને થતી હાનિ અને વૈકલ્પિક ઉપાયોથી ગ્રામજનોને વાકેફ કરાયા Rajkot, Lodhika: પ્લાસ્ટિકમુક્ત ગુજરાત, પ્લાસ્ટિકમુક્ત ભારત, સ્વચ્છ…
Rajkot: -:નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ:- કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તરઘડીયા ખાતે પ્રાકૃતિક કૃષિ વિષય અન્વયે ‘કૃષિ સખી તાલીમ’ યોજાઈ
તા.૨૩/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર તાલીમ મેળવેલા ૩૨ બહેનો ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના લાભ જણાવશે Rajkot: જુનાગઢ કૃષિ યુનિવર્સિટી સંચાલિત રાજકોટના તરઘડીયા ખાતે…








