WADHAWAN
-
સુરેન્દ્રનગર ધોળીધજા ડેમ ખાતે નવયુકત મ્યુનિસિપલ કમિશનરએ મુલાકાત લીધી
તા.26/05/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના માન.મ્યુનિસિપલ કમિશનર જે.કે.જાદવ સાહેબે આજે ધોળીધજા ડેમની મુલાકાત લીધી હતી મહાનગરપાલિકા દ્વારા શહેરના…
-
સુરેન્દ્રનગર જિલ્લામાં ડીઝલ પેટ્રોલના ભાવ વધારા સામે વિરોધ ફાટી નીકળ્યો
તા.26/05/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર 11 દીવસમાં 4 વખત ભાવમાં વધારા સાથે ડીઝલ પેટ્રોલના ભાવ 100 રૂપિયાને પાર પહોંચ્યા મોંઘવારીનો ફૂટ્યો…
-
સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં પ્રમુખ, ઉપપ્રમુખ, ડીડીઓ અને પક્ષના નેતાના મહત્વના પદોની જવાબદારીની કમાન મહિલાઓને સોંપવામાં આવી
તા.26/05/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર પ્રમુખ પદ અને આખી નવી બોડીને શુભેચ્છાઓ – કે. એસ. યાજ્ઞિક DDO, સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત ઉપર…
-
સુરેન્દ્રનગર પોલીસે વ્યાજખોરોના ચુંગાલમાંથી છ તોલા દાગીના છોડાવી લઈ મૂળ માલિકને પરત કરાવ્યા.
તા.26/05/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોનો આંતક સતત વધતો જઈ રહ્યો છે પરંતુ તેની સામે હવે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ…
-
સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ
તા.25/05/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર જલ જીવન મિશન અને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત પાણી પુરવઠાની કામગીરીની સઘન સમીક્ષા હાથ ધરાઈ, આજરોજ…
-
સુરેન્દ્રનગર મનપા મ્યુનિસિપલ કમિશનર તરીકે જે. કે. જાદવે ચાર્જ સંભાળ્યો.
તા.25/05/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે જે.કે. જાદવ સાહેબે આજે ચાર્જ સંભાળ્યો છે આ પ્રસંગે…
-
અનોખી શ્રદ્ધાંજલિ : સેવા, સંસ્કાર અને સ્મૃતિઓ સાથે યોજાયો “Malkeshbhai Memorial Tournament”
તા.25/05/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જૈન સોશ્યલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વરના કારોબારી સભ્ય સ્વ. મલકેશભાઈ દોશીની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે સિલ્વર…
-
સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસ અને ખનીજ અધીકારીઓની રેકી કરતાં 23 ઈસમો વિરૂદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી
તા.23/05/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાઓમાં ખાણ ખનીજને લગતી ગેરકાયદેસર પ્રવૃતિઓ શોધી કાઢી આવી ખાણ ખનીજની ગેરકાયદેસર પ્રવૃતિ સાથે સંકળાયેલ,…
-
સુરેન્દ્રનગર ખાતે ‘નવા ઇન્કમ ટેક્સ એક્ટ-૨૦૨૫’ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપતો સેમિનાર યોજાયો
તા.23/05/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર આવકવેરા કાયદાની નવી કલમો સામાન્ય નાગરિકો તેમજ વેપારીઓ સુધી પહોંચાડવાનો પ્રશંસનીય પ્રયાસ, સુરેન્દ્રનગર ખાતે પ્રિન્સિપલ કમિશનર…
-
સુરેન્દ્રનગરમાં ભૂંડમાં ફાટી નીકળેલા આફ્રિકન સ્વાઇન ફીવરનો કોઈ ઇલાજ નહીં
તા.23/05/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર રોગ વધુ ફેલાતો અટકાવવા તંત્ર દ્વારા ખાસ તકેદારીના પગલાં લેવા પણ તાકીદ કરવામાં આવી, સુરેન્દ્રનગર શહેરમાં…









