GUJARATLUNAWADAMAHISAGAR

મહીસાગર જીલ્લા માં પી.આઈ ઓ ની આંતરિક બદલીઓ કરાઇ

રીપોર્ટર આસીફ શેખ લુણાવાડા

મહીસાગર : બ્રેકીંગ

મહીસાગર : જીલ્લા માં પી.આઈ ઓ ની આંતરિક બદલીઓ કરાઇ

જીલ્લા પોલિસ વડા જયદીપસિંહ જાડેજા દ્વારા આંતરીક બદલીઓ કરવામાં આવી

લુણાવાડા ટાઉન ધેનુ ઠાકર ને લુણાવાડા તાલુકા પોલીસ સ્ટેશન બદલી  અને મહિલા પોલીસ સ્ટેશન ની જવાદરી સોંપાઈ

એલ સી બી પી .આઈ રાકેશભાઈ ભરવાડ ની બાલાસિનોર ની બદલી

બાલાસિનોર એ .એન નીનામા ની લુણાવાડા ટાઉન ની બદલી

લુણાવાડા તાલુકા એ.બી.દેવધા ને એલ.આઈ.બી તેમજ લુણાવાડા સી.પી.આઈ ની જવાદરી સોંપાઇ

એસ.ઓ.જી પી .આઈ એમ.કે. ખાંટ ની એલ.સી.બી ની જવાદરી સોંપાઇ

 

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!