DAHODGUJARAT

દાહોદ તાલુકાના રાબડાળ ગામેથી મહિન્દ્રા XUV 500 ફોરવ્હીલ ગાડીમાંથી દારૂની બોટલો નંગ-૩૬૦ની કુલ કિ.રૂ.૪૨,૨૪૦/-ના મુદ્દામાલ સાથે એક આરોપીને દાહોદ તાલુકા પોલીસે ઝડપી પાડયો

તા.૧૨.૦૩.૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ તાલુકાના રાબડાળ ગામેથી મહિન્દ્રા XUV 500 ફોરવ્હીલ ગાડીમાંથી દારૂની બોટલો નંગ-૩૬૦ની કુલ કિ.રૂ.૪૨,૨૪૦/-ના મુદ્દામાલ સાથે એક આરોપીને દાહોદ તાલુકા પોલીસે ઝડપી પાડયો

 

દાહોદ રૂરલ પોલિસ.સ્ટેસશના પોલીસ ઈન્સ્પેક્ટર કે.સી.વાઘેલા પોલીસ સ્ટાફના માણસો સાથે દાહોદ રૂરલ પોલિસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે મળેલ બાતમીના આધારે રાબડાળ ગામે ચામુંડા હોટલ સામે ઈન્દોર અમદાવાદ નેશનલ હાઈવે રોડ પર વોચમાં હતા તે દરમ્યાન અર્જુનભાઈ નગરસિંગભાઈ જાતે મંડોડ નાનો તેની ફોરવ્હીલ ગાડીમાં ભારતીય બનાવટની વિદેશી દારૂ ભરીને આવતા તેઓના કબજાની સિલ્વર કલરની મહેન્દ્ર XUV 500 ફોરવ્હીલ ગાડી નં.GJ.06.FK.0500માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવતા આરોપીઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવાં મળેલ છે

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!