તાલુકા કાનુની સેવા સમિતિ,સામાજિક વનીકરણ રેન્જ,ત્રિનેત્ર ફાઉન્ડેશ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ કોડીનાર ના સયુંકત ઉપક્રમે જીથલા પ્રાથમિક શાળાના પટાગણમાં નાના ભૂલકાઓને પ્રકૃતિ અને તેનું રક્ષણ એક બાળ વાર્તા દ્વારા કથન કરવામાં આવ્યું.તેમજ ભૂલકાઓ ને પોતાની આસપાસની જીવંત પ્રકૃતિનું હમેશાં ઘ્યાન રાખવું.તેમજ ફળાઉ રોપાનું વિતરણ કરવામાં આવ્યું. બાળકો પાસેથી વચનો લેવામાં આવ્યા .તેમજ કાયદો અને તેની જરૂરિયાત વિશે માહિગાર કર્યા.લીગલ સુપરિટેન્ડેન્ટ શ્રી કે.એમ પરમાર તેમજ ફોરેસ્ટ ઓફિસર શ્રી એસ.એ પંડ્યા અને એમ.ટી.સીડા ના માર્ગદર્શન હેઠળ પી.એલ.વી શ્રી પ્રકાશ જે મકવાણા અને મોહિત આર દેસાઈ આચાર્યશ્રી તેમજ શાળાનો સ્ટાફ હાજર રહ્યા હતા.
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.