AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE

રાજ્યના હવામાન વિભાગે આગાહી કરી આગામી ગુજરાતમાં 1થી 3 માર્ચ કમોસમી વરસાદ પડશે.

અમદાવાદ સહિત બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, સુરેન્દ્રનગર,  બોટાદ, વલસાડ, નવસારી અને ગીર સોમનાથમાં કમોસમી વરસાદ પડશે. 

રાજ્યના હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી  1થી 3 માર્ચ અમદાવાદ સહિત બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, સુરેન્દ્રનગર,  બોટાદ, વલસાડ, નવસારી અને ગીર સોમનાથમાં કમોસમી વરસાદ પડશે.

1 માર્ચથી 3 માર્ચ અમદાવાદમાં હળવા વરસાદની આગાહી છે. બે દિવસ અમદાવાદ સહિત  અન્ય જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ રહેશે. આજે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી છે, જેમાં કાલે વધારો થઈ શકે છે.

1 માર્ચે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, સુરેન્દ્રનગર અને બોટાદમાં હળવા વરસાદની આગાહી છે.  2 માર્ચના રોજ વલસાડ, નવસારી અને ગીર સોમનાથમાં હળવા વરસાદની આગાહી છે. , 45 કિમી પની ઝડપે પવન ફૂંકાશે, માટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!