AMRELIRAJULA

રાજુલા ગેબનશાપીર માં ઉર્ષ ની ઉજવણી કરવામાં આવી

યોગેશ કાનાબાર રાજુલા

ગેબનશા પીર માં ઉર્ષ ની ઉજવણી કરવામાં આવી

દર વર્ષે ની માફક આ વર્ષે પણ ગેબનશા પીર માં ઉર્ષ ની ઉજવણી કરવામાં આવી જે મહમદભાઈ ગોરી ના ઘરેથી આ ઉર્ષ ની શરૂવાત થાયછે આ ઉર્ષ માં હિન્દુ મુસ્લિમ સહિત દરેક સમાજ ના લોકો આ ઉર્ષ માં જોડાયા અને આ ઉર્ષ માં દરેક સમાજ જોડતા અહીંયા કોમી એક્તા ના ઉદાહરણ જોવા મળ્યું ઉર્ષ માં તમામ સમાજ ના લોકો હાજર રહેતા આયોજકો દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો


આ ઉર્ષ માં
છત્રજીત ધાખડાઅક્ષયભાઈ ધાખડા અબ્દુલભાઈ ચાવડા પાલેખન રસુલભાઈ કુરેશી રાજુભાઈ જાખરા વિજયભાઈ ગુલમમદભાઈ દલ ઈમરાન ભાઈ શેખડા
ભીખુ બાપુ જેન્તીભાઇ જાની સહિત ના લોકો એ હાજરી આપેલ.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!