વાત્સલ્યમ્ સમાચાર
નારણ ગોહિલ લાખણી
લોકો અવાર નવાર કોઈ ને કોઈ રિતે દાન કરતા હોય છે જયારે બાળક એક ભગવાન નુ સ્વરુપ હોય છે અને લોકો ની પુણ્ય કરવા ની પહેલી પસંદ બાળકો ને ભોજન આપવુ એવી હોય છે ત્યારે દિયોદર તાલુકાના વાતમ જુના ના અભેગઢ પ્રાથમિક શાળા મા વાતમ ના વતની વાઘેલા સવરાજસિહ ગમજી તરફથી બાળકો ને આજ રોજ લાડુ પુરી શાક દાળ ભાત તિથી ભોજન આપ્યું જેના શાળા ના બાળકો શિક્ષકો દ્વારા દાતા નો આભાર માન્યો