GUJARATJAMNAGARJAMNAGAR CITY/ TALUKO

જામનગર પોલીસ ની પ્રશંસનીય કામગીરી

વાત્સલ્યમ્ સમાચાર
પ્રદીપસિંહ જી રાઠૌર જામનગર

પોલીસ અધિક્ષક સાહેબ જામનગરની કચેરીના પોલીસ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ ખાતે આવેલ પોલીસ ટીમ દ્વારા તા ૨૬/૦૩/૨૦૨૪ ના સરીતાબેન યોગેશભાઇ ભારદ્રવાજ રહે. નુરી ચોકડી જામનગર વાળા સમાણા એરફોર્સ સ્કુલમાથી ફરજ પુરી કરી જામનગર આવેલ અને જામનગર બસ સ્ટેન્ડથી તેઓના ઘરે જવા માટે બસ સ્ટેન્ડથી નુરી ચોકડી સુધી ઓટો રીક્ષા મારફતે ઘરે જતી વખતે સર સામાન તથા કપડા તથા જરૂરી ડોકયુમેન્ટ ભરેલ બેગ રીક્ષાની પાછલી સીટમા ભુલી જતા DY. SP વી.કે.પંડયા સાહેબના માર્ગદર્શન મુજબ જામનગર પોલીસ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ ના પો.સબ.ઇન્સ શ્રી સાહેબ તથા સ્ટાફના એ.એસ.આઇ. પરેશભાઇ ખાણધર તથા રાધેશ્યામ અગ્રાવત, તથા પોલીસ કોન્સ લીલાબેન મકવાણા, દિવ્યાબેન વાઢેર, પ્રદિપસિંહ સોઢા સહિતના અધિકારી/કર્મચારી દ્વારા અલગ અલગ CCTV ની મદદ થી રીક્ષાના નંબર શોધી તેના ચાલકને શોધી ગણતરીની કલાકમાં અરજદારશ્રીને તેમનો કિંમતી સામાન ભરેલ બેગ પરત કરેલ હોય જે પોલીસ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમના અધિકારી ટીમે તપાસ કરી અરજદાર કિંમતી સામાન પરત કરી સારી કામગીરી કરી પોલીસ દ્વારા ઉમદા કાર્ય કરેલ છે.

 

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!