GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

ગુણોત્સવ 2 માં કાલોલની એમજીએસ હાઇસ્કુલે A+ ગ્રેડ મેળવ્યો.સલામતી મા ૧૦૦ માથી ૧૦૦ ગુણ.

તારીખ ૨૫/૦૬/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

ગુજરાત સ્કૂલ કવોલિટી એક્રેડિએશન કાઉન્સિલ દ્વારા ગુણોત્સવ બે નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાલોલ ની ધી એમજીએસ હાઇસ્કુલને ૧૦૦૦ માથી ૯૦૬ ગુણ મળ્યા છે શાળા નુ પરીણામ ૯૦.૬૨ % જયારે શાળા ને ગ્રેડ A+ મળ્યો છે. અધ્યયન અને અધ્યાપન મા , શાળા વ્યવસ્થાપનમાં, સહ શૈક્ષણિક પ્રવૃત્તિમાં તેમજ સંસાધનો અને તેના ઉપયોગમાં પણ શાળાએ ઉત્તમ પરિણામ મેળવેલ છે શાળા સંચાલનમાં ૫૦ માંથી ૪૬ ગુણ મળ્યા છે જયારે શાળા સલામતી માં ૧૦૦ માથી ૧૦૦ ગુણ મળ્યા છે જેથી સમગ્ર જિલ્લામાં એક ઉત્તકૃષ્ટ પરિણામ મેળવી એમજીએસ હાઇસ્કુલે કાલોલ નું ગૌરવ વધાર્યું છે.

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button