BHUJKUTCH

બિપરજોય” વાવાઝોડા સંદર્ભે કચ્છ જિલ્લા તથા તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ કાર્યરત કરાયા

૮-જૂન

વાત્સલ્યમ્ સમાચાર

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – કચ્છ

નાગરિકો વાવાઝોડાની કોઈપણ આકસ્મિક પરિસ્થિતિ સમયે સંપર્ક કરીને મદદ માંગી શકશે.

ભુજ કચ્છ :-ભારતીય હવામાન વિભાગ દ્વારા સંભવિત વાવાઝોડા “બિપરજોય” અંગે આગાહી કરવામાં આવી છે. ત્યારે કચ્છ જિલ્લા કક્ષાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલરૂમ તેમજ તાલુકાઓમાં કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યા છે. વાવાઝોડાના સમયે સર્જાતી કોઇપણ પરિસ્થિતીને પહોંચી વળવા નાગરિકો નીચે મુજબના નંબર પર સંપર્ક કરી શકશે.

જિલ્લા કંટ્રોલરૂમ નંબર – ૦૨૮૩૨-૨૫૨૩૪૭, ૦૨૮૩૨-૨૫૦૯૨૩ તથા ભુજ તાલુકા કંટ્રોલરૂમ નંબર – ૦૨૮૩૨-૨૩૦૮૩૨,

માંડવી- ૦૨૮૩૪-૨૨૨૭૧૧,

મુંદરા – ૦૨૮૩૮-૨૨૨૧૨૭,

અંજાર – ૦૨૮૩૬-૨૪૨૫૮૮,

ગાંધીધામ- ૦૨૮૩૬-૨૫૦૨૭૦,

ભચાઉ- ૦૨૮૩૭-૨૨૪૦૨૬,

રાપર- ૦૨૮૩૦-૨૨૦૦૦૧,

નખત્રાણા – ૦૨૮૩૫-૨૨૨૧૨૪, અબડાસા- ૦૨૮૩૧-૨૨૨૧૩૧,

લખપત- ૦૨૮૩૯-૨૩૩૩૪૧ પર સંપર્ક કરવો.

 

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!