KHANPURMAHISAGAR

એકલા રહેતા વૃદ્ધા પર ગામના જ યુવકે કર્યો બળાત્કાર

મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના બાકોર ગામમાં એક હવસખોર યુવકે હવસની તમામ હદો પાર કરી નાખી છે. આ યુવકે ગામમાં એકલા રહેતા વૃદ્ધા પર બળાત્કાર કર્યો છે.

આ હવસખોર યુવકે એકલા રહેતા વૃદ્ધાના ઘરમાં ઘુસી તેમના પર બળાત્કાર કર્યો હતો અને વૃદ્ધાના શરીર પર બચકા ભરી હેવાનીયતની હદ વટાવી દીધી છે. વૃદ્ધાને ગંભીર હાલતે 108 એમ્બ્યલન્સ મારફતે સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

બીજી બાજુ પોલીસે બાકોર ગામમાં ઘટના સ્થળે પહોંચી હતી અને આ હવસખોર યુવકને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!