GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લજાઈ ખાતે વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી થયેલ.

લજાઈ ખાતે આજ રોજ 25 એપ્રિલના રોજ વિશ્વ મેલેરિયા દિવસ હોવાથી ટંકારા તાલુકાના હડમતિયા કુમાર શાળા, કન્યા તાલુકા શાળા તેમજ લજાઈ ગામે દેવદયા માધ્યમિક શાળા, લજાઈ તાલુકા શાળા તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લજાઈ ખાતે વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી થયેલ.

જેના ભાગરૂપે શાળાઓમાં વિદ્યાર્થીઓને મેલેરિયાનું આરોગ્ય શિક્ષણ આપેલ તથા મેલેરિયાના અટકાયતી પગલાં વિશે સમજાવેલ તથા મેલરીયાનું પ્રાથમિક નિદાન અને સારવાર વિશે સમજાવે.
આ ઉજવણીમાં શાળાના આચાર્યશ્રી નીતિનભાઈ માંડવીયા તથા નીતિનભાઈ ભાડેજા સાહેબ દ્વારા સહકાર મળેલ તથા આરોગ્ય વિભાગના કર્મચારીઓ આયુષ મેડિકલ ઓફિસર ડૉ. અલ્પા રામાવત , મનસુખભાઈ મસોત ટંકારા તાલુકાના લજાઈ PHC હેઠળ વિશ્વ મેલેરિયા દિવસ નિમિત્તે લજાઈ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને મચ્છરથી થતા રોગો વિશે જાગૃત કરવામાં આવ્યા

ટંકારા તાલુકાના લજાઈ ગામની પ્રાથમિક શાળામાં ગપ્પી માછલીઓ મુકવામાં આવી આ પ્રસંગે મેલેરિયા સુપરવાઈઝર લજાઈ MPHS મનસુખભાઈ મસોત તેમજ હડમતિયા હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટરનાં MPHW જયદીપભાઈ તથા કેતનભાઈ હડમતિયા હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટરના આરોગ્ય સંજીવની સમિતિના સદસ્ય રમેશભાઈ ખાખરીયા,(MPHS),કેતનભાઇ બારૈયા(MPHW), અંજુમબેન જોખીયા(FHW),કૃપાલીબેન ચૌહાણ(CHO) સહભાગી થયેલ.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!