GUJARAT
સાધલી મદીના મસ્જિદ ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા કોમી એખલાસ સાથે રમજાન ઇદની ઉજવણી કરાઇ
સમગ્ર વિશ્વ ભરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા આજે રમઝાન ઈદ નો ત્યવહાર મનાવવામાં આવી રહ્યો છે ત્યારે સાધલી ગામે પણ મુસ્લિમ બિરાદરો દ્વારા ભાઈચારા સાથે આજે રમઝાન ઈદ ની વિશેષ નમાજ અદા કરાઇ હતી. શિનોર તાલુકાના સાધલી મદીના મસ્જિદના પેસ ઇમામ મૌલાના અયુબ કાદરી દ્વારા રમજાન ઈદની વિશેષ નમાજ પઢાવવામાં આવી. ઈદની નમાજ બાદ મૌલાના અયુબ કાદરી દ્વારા સમગ્ર ભારત દેશમાં અમન શાંતિ જળવાઈ રહે તમામ ધર્મના લોકો ભાઈચારા સાથે રહે તેમજ ભારત દેશ ઉત્તરોત્તર પ્રગતિ કરે માટે ખાસ દુઆ કરવામાં આવી. ફૈઝ ખત્રી ..શિનોર
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.