RAJKOTUPLETA

વિઠ્ઠલભાઈ રાદડિયાની ચોથી પુણ્યતિથિ નિમિત્તે બહોળી સંખ્યામાં લોકોએ રક્તદાન મહાદાન સૂત્રને સાર્થક કર્યો

૨૯ જુલાઈ વાત્સલ્યમ્ સમાચાર
નિલેશ સોલંકી ઉપલેટા
જામકંડોરણા ગોવંશ પાંજરાપોળ ખાતે પિતાશ્રીની પ્રતિમાની ફુલહાર કરી આશીર્વાદ લેતા ધારાસભ્ય જયશ રાદડિયા.

જામકંડોરણા કલ્પેશભાઈ વિઠ્ઠલભાઈ રાદડિયા પાંજરાપોળ ખાતે પરમ વંદનીય લોખંડી ખેડૂત નેતા વિઠ્ઠલભાઈ રાદડિયા ની વાર્ષિક ચતુર્થ પુણ્યતિથિ નિમિત્તે પિતાશ્રી વિઠ્ઠલભાઈ પ્રતિમા ને ફૂલહાર તેમજ ગૌ માતાને ખોળ ખવડાવતા ધારાસભ્ય જયેશ રાદડિયા રાજુભાઈ રાદડિયા ગોવિંદભાઈ રાણપરીયા વિઠ્ઠલભાઈ બોદર ચંદુભા ચૌહાણ પ્રવીણ ભાઈ લાખાણી ઉપસ્થિત રહ્યા હતા

ત્યારબાદ લેઉવા પટેલ કન્યા વિદ્યાલય ખાતે વિઠ્ઠલભાઈ રાદડિયાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી દીપા ગઢીયો કરી મહારક્તદાન કેમ્પ ને ખુલ્લો મુકતા ધારાસભ્ય જયેશ રાદડિયા તેમજ સામાજીક રાજકીય આગેવાનો

છોટે સરદારથી ઓળખાતા એવા વિઠ્ઠલભાઈ રાદડિયાની ચોથી પુણ્યતિથિ નિમિત્તે બહોળી સંખ્યામાં લોકોએ રક્તદાન મહાદાન સૂત્રને સાર્થક કરી અનોખી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી તેમજ ગૌરી સંખ્યામાં લોકોએ સર્વરોગ નિદાન કેમ્પનો પણ લાભ લીધો હતો.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!